આ ગામમાં કાળા જાદૂ થાય છે ? મહાભારત કાળ સમયે જોડાયેલો છે ઇતિહાસ
આસામના ગુવાહાટીથી 40 કિમી દૂર બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું માયોંગ ગામ કાળા જાદુનો ગઢ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે સમગ્ર વિશ્વમાં કાળા જાદુની શરૂઆત માયોંગ ગામથી જ થઈ હતી. આ ગામમાં ચીન, આફ્રિકા, તિબેટ અને ભારતના અન્ય ગામોમાંથી લોકો તંત્ર વિદ્યા શીખવા આવે છે. માયોંગ ગામનો ઈતિહાસ મહાભારત કાળથી સંબંધિત છે. માયોંગ શબ્દ […]