1. Home
  2. Tag "BLACKOUT"

રશિયાના હુમલાના પગલે યુક્રેને દેશભરમાં બ્લેકઆઉટની જાહેરાત કરી

નવી દિલ્હીઃ રશિયાએ રાત્રે નવ ક્રુઝ મિસાઇલ અને 27 ડ્રોન વડે યુક્રેનની વીજળી ગ્રીડને નિશાન બનાવ્યું હતું. જે બાદ યુક્રેને સમગ્ર દેશમાં બ્લેકઆઉટની જાહેરાત કરી છે. સાથે જ યુક્રેને પણ ડ્રોન વડે રશિયન ઓઈલ ડેપો પર હુમલો કર્યો છે. આ કારણે બંને દેશો વચ્ચે એકબીજાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવાના પ્રયાસો વધુ તેજ થવાની શક્યતા વધી ગઈ […]

વાવાઝોડા બાદ 9900 ગામોમાં વીજ પુરવઠો કાર્યરત થયોઃ હજુ 450 ગામોમાં અંધારપટ

અમદાવાદઃ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને કારણે અનેક વીજ પોલ ધરાશાયી થયા હતા. સરકારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને 9900 ગામમાં વીજ પુરવઠો પુન:કાર્યરત કરાયો છે, પણ અઠવાડિયાનો સમય વીતી ગયા પછી પણ 450 ગામમાં હજુ અંધારપટ છવાયેલો છે. હાલ વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલી રહ્યું છે. અને બને એટલી વહેલી ત્વરાએ 450 ગામોમાં વીજ પુરવઠો […]

મુંબઇની જેમ તેલંગાણામાં પણ બ્લેકઆઉટનું ષડયંત્ર, વીજ વિભાગે ચીનના ષડયંત્રને બનાવ્યું નિષ્ફળ

ચીની હેકર્સે મુંબઇની માફક તેલંગાણામાં પણ બ્લેકઆઉટનો કર્યો પ્રયાસ જો કે તેલંગાણાના વીજ વિભાગે ચીની હેકર્સના આ ષડયંત્રને બનાવ્યું નિષ્ફળ હેકર્સે તેલંગાણાના ટીએસ ટ્રાંસ્કો અને ટીએસ ગેનકો પાવર સિસ્ટમને હેક કરવા પ્રયત્ન કર્યો હતો નવી દિલ્હી: ગત વર્ષે મુંબઇમાં થયેલા બ્લેકઆઉટ પાછળ ચીનનું કાવતરું હોવાના થયેલા ઘટસ્ફોટ વચ્ચે ચીને હેકર્સે મુંબઇની માફક તેલંગાણામાં પણ બ્લેકઆઉટ […]

ચીને મુંબઇમાં બ્લેકઆઉટ કરાવ્યું હતું, ભારતમાં કર્યો હતો સાયબર અટેકનો પ્રયાસ

ચીનના બદઇરાદાઓને લઇને વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ ચીને જ મુંબઇમાં એક દિવસમ માટે બ્લેકઆઉટ કરાવ્યું હતું ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ બાદ ચીને ભારતમાં સાયબર અટેકનો પ્રયાસ કર્યો હતો નવી દિલ્હી: ચીનના બદઇરાદાઓને લઇને એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગત વર્ષે ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ બાદ ચીને ભારતમાં […]

બીએસએફના નિર્દેશ પર ગુજરાતના બોર્ડરના ગામડાંમાં થયો ‘બ્લેકઆઉટ’

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બંને દેશોની આંતરાષ્ટ્રીય સીમા પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઝીરો લાઈન પર વસેલા ગુજરાતના ગામડામાં બીએસએફે અંધારું થયા બાદ પ્રકાશ નહીં કરવાના નિર્દેશ જાહેર કર્યા છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મેઘપુરા-રાડોસન ગામ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમાથી થોડાક જ અંતરે આવેલા છે. બંને દેશોની વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code