અમેરિકાનું ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને મહત્વનું નિવેદન, કહ્યું- અમે મધ્યસ્થી નહીં કરીએ
અમેરિકાનું ભારત-પાકિસ્તાનને લઈને મહત્વનું નિવેદન વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કનએ કહી મોટી વાત અમેરિકા ભારત-પાક. વચ્ચે મધ્યસ્થી નહીં કરીએ નવી દિલ્લી: અમેરિકામાં જો બાઈડનના રાષ્ટ્રપતિ બન્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાના સંબંધો નોંધપાત્ર રીતે બદલાયા છે. આવા સમયમાં અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કેનની ભારત મુલાકાત પહેલાં જ જો બાઈડન સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જે ભારતની તરફેણમાં […]