1. Home
  2. Tag "Blog"

કોઈની સાથે ક્યારેય ખોટું કે ખરાબ ન કરો તથા ગરીબો માટે હંમેશા કામ કરતાં રહો, હિરાબા હંમેશા નરેન્દ્ર મોદીને સલાહ આપતા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું નિધન થતા મોદી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ સહિતના લોકોએ માતા હિરાબાને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન મહિનામાં માતાના જન્મ દિવસ ઉપર લખેલા બ્લોગમાં માતાની સાથની તમામ યાદોને વાગોડી હતી. પીએમ મોદીએ તે વખતે બ્લોગમાં લખ્યું હતું કે, મા કે માતા – શબ્દકોશમાં […]

શિન્ઝો આબેની હૂંફ, ચતુરાઇ, કૃપા, મિત્રતા અને માર્ગદર્શન માટે હંમેશા ઋણી રહીશઃ PM મોદી જૂની યાદો વાગોળી

જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેનું મોત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાના તમામ રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિન્ઝો આબેને યાદ કરીને બ્લોગ લખ્યો છે. તેમણે બ્લોગમાં લખ્યું છે કે, શિન્ઝો આબે – જાપાનના એક ઉત્કૃષ્ટ નેતા, મહાન વૈશ્વિક રાજનેતા અને ભારત-જાપાન વચ્ચે મિત્રતાના મહાન ચેમ્પિયન – હવે આપણી વચ્ચે […]

મારી માતા એટલી જ સરળ છે જેટલી તે અસાધારણ છે : પીએમ મોદીનો ભાવનાત્મક બ્લોગ

અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદીએ તેમનાં માતા તેમના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે, ત્યારે એક ભાવનાત્મક બ્લોગ લખ્યો છે. તેમણે તેમના બાળપણની કેટલીક ખાસ ક્ષણો યાદ કરી જે તેમણે તેમની માતા સાથે વિતાવી હતી. તેમણે તેમની માતાએ તેમના મોટા થવા દરમિયાન આપેલા અનેક બલિદાનોને યાદ કર્યા અને તેમની માતાના વિવિધ ગુણોનો ઉલ્લેખ કર્યો જેણે તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code