1. Home
  2. Tag "BLOOD DONATION"

શું રક્તદાન કરવાથી શરીરમાં લોહી ઘટી જાય છે અથવા લોહી પાતળું થઈ જાય છે, જાણો રક્દાન સાથે જોડાયેલી કેટલી ગેરસમજ વિશે

શું રક્તદાન કરવાથી શરીરમાં લોહી ઘટી જાય છે? રક્દાન સાથે જોડાયેલી કેટલી ગેરસમજ અહીં વાચો 14 જૂનનો દિવસ એ વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આજના આ દિવસે અનેક સંસ્થાઓ ,શાળાઓ કોલેજો અને હોસ્પિચલ કે ક્લિનિકમાં રક્દાન કેપ્મ યોજવામાં આવે છે અને રક્તદાન પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે છે આ સાથે જ લોકોના મનમાં […]

વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર બન્યો વર્લ્ડ રેકોર્ડ,87137 લોકોએ રક્તદાન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શનિવારે 15 દિવસનું રક્તદાન અભિયાન શરૂ થયું છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 87137 લોકોએ રક્તદાન કર્યું છે, જે અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે.અત્યાર સુધીમાં એક દિવસમાં 86000 લોકોએ રક્તદાન કર્યું જે એક વિશ્વ રેકોર્ડ હતો. અગાઉ, રક્તદાન અભિયાન અંતર્ગત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલમાં બનેલા કેમ્પમાં રક્તદાન કર્યું હતું. […]

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય,સ્વૈચ્છિક રક્તદાન માટે મેગા ડ્રાઈવ શરૂ

દિલ્હી:રક્તદાન કરવું એ મહાન દાન છે.જેને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સ્વૈચ્છિક રક્તદાન માટે મેગા ડ્રાઈવ શરૂ કરશે.કેન્દ્ર સરકારે રક્તદાન દિવસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે,દેશના કરોડો લોકોને પીએમ નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે, કારણ કે તેઓ હંમેશા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code