1. Home
  2. Tag "Blood Donation Camp"

ગાંધીનગરમાં રાજભવન પરિવાર દ્વારા લેડી ગવર્નરના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

ગાંધીનગરઃ લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસે આજે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ દરમિયાન 605 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ રક્તદાન કેમ્પ દરમિયાન રક્તદાન કરનારા રક્તદાતાઓને સંબોધતાં કહ્યું કે, પરિવારમાં જન્મદિવસ કે અન્ય શુભ પ્રસંગોએ પરિવારજનો દ્વારા સમાજોપયોગી કાર્યો થાય એ […]

અમદાવાદમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રાયપુર, કર્ણાવતી ખાતે “જય રાધે હોટેલ”ના પ્રાંગણમા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ – અમદાવાદના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT ની ટીમ ઉપસ્થિત રહી હતી. રાયપુર વિસ્તારના નાગરિકોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટી ડો. […]

સરદાર જયંતી અને ઇન્દિરા ગાંધી શહીદ દિન નિમિત્તે મહિલા કોંગ્રેસ દ્વારા યોજાઈ રક્તદાન શિબિર

અમદાવાદઃ  સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની 39માં શહીદ દિન નિમિત્તે  શહેરના રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનોએ સરદાર પટેલ અને ઈન્દિરાજીની તસવીરને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને ખાસ ખરીને મહિલા કોંગ્રેસની બહેનોએ રક્તદાન કરી સેવા કાર્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code