યોગ્ય સમયે ભોજનથી બ્લડસુગર કન્ટ્રોલમાં રહેશે, ડાયબિટીસના દર્દીઓને થાય છે ફાયદો
ડાયાબિટીસ એ લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી એવી બીમારી છે જેમાં વ્યક્તિએ ખાવા-પીવાની આદતોનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. ડબ્લ્યુએચઓના આંકડા અનુસાર, વિશ્વભરમાં 422 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિય છે. એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જો ભોજનના સમયને લઈને સાવધાની રાખવામાં આવે તો ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ શકે છે અને મેટાબોલિક હેલ્થને મજબૂત બનાવી શકાય છે. • […]