બ્લૂમબર્ગનો રિપોર્ટ- ખાદ્ય ચીજ-વસ્તુઓ એક વર્ષમાં 34 ટકા મોંધી થઈ ,જ્યારે કંપનીઓની આવક થઈ બમણી
ખાદ્ય ચીજ-વસ્તુઓ એક વર્ષમાં 34 ટકા મોંધી થઈ બ્લૂમબર્ગનો રિપોર્ટઃ આબોહવા પરિવર્નની અસર જોવા મળી અનેક દેશમાં કુદરતી આફતથી પાકને નુકાશન દિલ્હીઃ વાતાવરણમાં પરિવર્તનને કારણે વિશ્વભરમાં ખઆણી પીણીની વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે. ભવિષ્યમાં ખાદ્ય ફુગાવાનું જોખમ વધતું જોવા મળી રહ્યું છે. કિંમતોમાં સતત વધારો થતાં, એફએમસીજી કંપનીઓ વર્ષ 2021-22માં તેમની આવક બમણી […]