સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે, દરિયો ન ખેડવા માછીમારોને ચેતવણી
અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત આગમન 15મી જુન સુધીમાં થઈ જશે, એવો હવામાન વિભાગનો વર્તારો છે, ત્યારે રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન ભારે પવન સાથે માવઠારૂપી છાંટણા પડવાની શક્યતા છે. હવામાન […]