1. Home
  2. Tag "blows"

અમદાવાદમાં પેટ્રોલ પંપ પર મોબાઈલ ફોન બંધ કરવાનું કહેતા મારામારી

પેટ્રોલપંપના ફિવરમેને મહિલાને માબાઈલ પર વાતચિત ન કરવાનું કહ્યુ, મહિલા પેટ્રોલ પુરવીને નિકળ્યા બાદ પોતાના સાગરિતો સાથે પંપ પર આવી, ફિલરમેનને માર મારતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ ઘણીવાર નાની એવી વાતમાં લોકો મારામારી પર ઉતરી આવતા હોય છે. શહેરના  ડ્રાઈવઈન સિનેમા નજીક આવેલા એક પેટ્રોલ પંપ પર બે મહિલા પોતાના સ્કુટરમાં પેટ્રોલ […]

ટોલટેક્સ માગતા ઉશ્કેરાયેલા PI સહિતના ટોળાંએ ટોલટેક્સ કર્મીના હાથ-પગ તોડી નાંખ્યા

જુનાગઢઃ નેશનલ હાઈવે પર ટોલનાકાના કર્મચારીઓ સાથે વાહનચાલકોની અવાર-નવાર બબાલ થતી હોય છે. જેમાં ઘણીવાર પોલીસ કે સરકારી અધિકારીઓ ટોલટેક્સ ન આપવો પડે તે માટે પોતાનો રૂઆબ બતાવતા હોય છે. આવો જ એક બનાવ વંથલી પાસે આવેલા ટોલટેક્સ પર બન્યો હતો. ખાનગી કારમાં આવેલા પોલીસ ઈન્સ્પેક્ટર પાસે ટોલટેક્સ માગતા પીઆઈએ પોતાનું આઈકાર્ડ બતાવ્યુ હતુ. છતાં […]

રાજકોટમાં રખડતા ઢોરને પકડવા ગયેલા મ્યુનિ. કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચે મારામારી

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર સામે નવી પોલીસી બનાવ્યા બાદ પણ રખડતા ઢોરનો ત્રાસ દુર થયો નથી. દરમિયાન ગુરૂવારે સવારે શહેરના ગાંધીગ્રામના ગૌતમનગર વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી ઢોરપકડ પાર્ટી અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પશુપાલકો તેમજ મ્યુનિ.ના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ બનાવમાં એક માલધારી મહિલાને ઈજાઓ થઈ હતી. […]

ગુજરાતમાં વરસાદના આગમન પહેલાજ દરિયા કાંઠા વિસ્તારોમાં આંધી ફૂંકાવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં 20મી જુન સુધીમાં મેઘરાજાનું વિધિવત આગમન થઈ જવાની શક્યતા છે. હાલ દક્ષિણ ભારતના કેરળમાં નિયત સમય કરતાં નૈઋત્યના ચોમાસુ ત્રણ દિવસ વહેવા આગમન બાદ  મેઘરાજા આગળ વધા રહ્યા છે.  બીજીબાજુ ગુજરાતમાં આવતા સપ્તાહમાં કેટલાક ભાગોમાં પ્રિમોન્સુન એક્ટીવીટીના ભાગરુપે આંધી અને મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. તેમ  હવામાન વિભાગે જણાવ્યું છે, ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code