1. Home
  2. Tag "bmc"

BMCએ લોખંડવાલાનું જંકશનનું નામ “શ્રીદેવી ચોક” રાખ્યું

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા માટે, BMCએ મુંબઈના લોખંડવાલાના જંકશનને ‘શ્રીદેવી ચોક’ નામ આપ્યું છે. શ્રીદેવી આ રોડ પર ગ્રીન એકર્સ ટાવરમાં રહેતી હતી. શ્રીદેવીની અંતિમ યાત્રા પણ આ રસ્તા પરથી પસાર થઈ હતી, તેથી નગરપાલિકા અને સ્થાનિક લોકોની વિનંતી પર, તેમના માનમાં ચોકનું નામકરણ કરવામાં આવ્યું છે. 24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીનું અણધાર્યું નિધન […]

ભાવનગર મ્યુનિએ ફાયર સેફટી વિનાની 13 બિલ્ડિંગોને નોટિસ ફટકારી 4 દિવસનો સમય આપ્યો

ભાવનગરઃ શહેરમાં રેસિડેન્ટ અને કોમર્શિલ હાઈરાઈઝ અને બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો છે. કે, કેમ ? તે માટે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે તાજેતરમાં હવેલીવાળી શેરીમાં આવેલી એક ગોદામમાં આગ લાગી હતી. અને ફાયરના જવાનોએ જીવના જોખમે એક વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતુ. આ બનાવ બાદ મ્યુનિ.કમિશનરની સુચનાથી આગની દુર્ઘટના ગ્રસ્ત ઈમારતના માલિક તથા અન્ય 13 […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસુલાત ઝૂબેશ, 20 દિવસમાં 5.18 કરોડની આવક

ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સના બાકી વેરાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિની ટેક્સ વસુલાત ઝૂંબેશ સાથે રોડ પરના દબાણ હટાવ ઝૂંબેશ પણ શરૂ કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશનને નાણાકીય વર્ષના અંતિમ માસમાં સીલીંગ ઝૂંબેશ ફળી હોય તેમ છેલ્લા 20 દિવસમાં બાકી વેરાની કડક ઉઘરાણીને કારણે મ્યુનિની  તિજોરીમાં 5.18 કરોડ ઠલવાયા હતા. એક દિવસમાં 40 […]

મહારાષ્ટ્રઃ BMC સહિતની અન્ય કોર્પોરેશનની ચૂંટણી 18મી ઓગસ્ટે યોજાશે !

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે ઉદ્ધવ ઠાકરેને સત્તા છોડવી પડી હતી અને શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે સમર્થકો સાથે મળીને ભાજપની મદદથી સરકાર બનાવી છે. દરમિયાન આગામી દિવસોમાં યોજનારી બીએમસીની ચૂંટણીને લઈને કવાયત શરૂ થઈ છે. બીએમસી સહિત અન્ય મ્યુનિ કોર્પોરેશનોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આગામી 18મી ઓગસ્ટે મતદાન યોજાશે અને […]

ભાવનગર મહાનગરપાલિકાએ રથયાત્રાના રસ્તા પરથી દબાણ હટાવ્યા

ભાવનગર: આગામી અષાઢી બીજના રોજ શહેરમાં થોજાનાર ભગવાન શ્રી જગન્નાથજીની 37 મી રથયાત્રાને લઈને પોલીસ બીએમસી તથા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી બીએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી બીએમસી ના દબાણ હટાવ સેલ તથા એસ્ટેટ વિભાગ દ્વારા […]

અભિનેત્રી લારા દત્તા કોરોના પોઝિટિવ,BMCએ તેના બાંદ્રા સ્થિત ઘરને કર્યું સંપૂર્ણપણે સીલ

અભિનેત્રી લારા દત્તા કોરોના પોઝિટિવ BMC અધિકારીઓએ તેના ઘરને કર્યું સીલ   તેમના ઘરની બહાર પોસ્ટર પણ ચોંટાડ્યા મુંબઈ:અભિનેત્રી લારા દત્તા લાંબા સમયથી ફિલ્મોથી દૂર જોવા મળી રહી છે. અથવા તો તેમને ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી નથી.તેણે થોડા દિવસ પહેલા આ અંગે ખુલાસો કર્યો હતો.પરંતુ હવે લારા દત્તા સાથે જોડાયેલા વધુ એક મહત્વના સમાચાર […]

 રસી નથી લીઘી તો ચેતી જજો –  મુંબઈની હોસ્પિટલોમાં ઓક્સિજન પર દાખલ 96 ટકા દર્દીઓ એવા કે જેમણે નથી લીધી વેક્સિન

ઓક્સિજન પર એવા દર્દીઓ જેણે નથી લીધી વેક્સિન મુંબઈમાં 96 ટકા દર્દીઓ કે જેઓનું રસીકરમ નથી થયું   મુંબઈઃ- સમદ્ર દેશભરમાં ખૂબ બ ઝડપથી કોરોનાના કેસો વધી રહ્યા છે, વધતા કેસોમાં મહારાષ્ટ્ર મોખરે છે ત્યારે મુંબઈ શહેરમાં સોથી વધુ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે.આ સમગ્ર બાબતે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ એક ડેટાને ટાંકીને માહિતી આપી […]

મુંબઈમાં જે દિવસે કોરોનાના 20 હજાર કેસ આવશે તે દિવસે લોકડાઈન લગાવાશેઃ BMC કમિશનર

કોરોના કેસમાં થઈ રહેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી સંક્રમણ ફેલતુ અટકાવવા જરૂરી પગલા લેવાની તૈયારીઓ મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં રોકેટ ગતિએ વધારો થયો છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પણ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવતા બીએમસીનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. દરમિયાન બીએમસીના કમિશનર ઈકબાલસિંહ ચહલે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તારમાં જે […]

મુંબઇમાં આવી ગયું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, એક યુનિટ માટે આટલા રૂપિયા ચૂકવવા પડશે

મુંબઇને પહેલું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન મળ્યું એક યુનિટ માટે માત્ર 15 રૂપિયા ચૂકવવા પડશે રાજ્યમાં જાહેર પાર્કિંગ સ્થળોએ આવનાર આ પ્રકારની પ્રથમ સુવિધા છે નવી દિલ્હી: દેશને પ્રદૂષણમુક્ત કરવા તરફ સરકાર પ્રયાસરત છે ત્યારે આજે બૃહન્દમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને દાદરમાં મુંબઇનું પ્રથમ જાહેર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યું છે. મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ […]

મહારાષ્ટ્રમાં BMCએ જાહેર સ્થળો પર થૂંકનારા 19000 લોકોને ઝડપ્યા અને દંડ કર્યો

મુંબઈમાં બીએમસીની કડક નજર જાહેરમાં થુંકનારા પર કરે છે કાર્યવાહી 19000 લોકોને જાહેરમાં થૂંકતા પકડી કર્યો દંડ મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં બીએમસી દ્વારા એ લોકો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે જે લોકો જાહેરમાં રસ્તા પર થુંકે છે. તો વાત એવી છે કે બીએમસી દ્વારા શુક્રવારે કહેવામાં આવ્યું કે તે લોકોએ શહેરમાં છેલ્લા 9 મહિનામાં, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code