1. Home
  2. Tag "Board"

ગુજરાતમાં ધો-10 બોર્ડનું 82.56 પરિણામ જાહેર, ગત વર્ષની સરખામણીએ 18 ટકા ઉંચુ પરિણામ

અમદાવાદઃ માર્ચ 2024માં લેવાયેલી ધો 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું બે દિવસ પહેલા જ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન આજે ધો-10ની બોર્ડની પરીક્ષાનું જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ 2024માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું 82.56 ટકા જેટલુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ 17.94 ટકા જેટલું ઉંચુ પરિણામ આવ્યું છે. ગયા […]

CBSE તમામ ભારતીય ભાષાઓમાં કરાવશે અભ્યાસ,બોર્ડે પરિપત્ર જારી કર્યો

દિલ્હી:સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) વિદ્યાર્થીઓને તમામ ભારતીય ભાષાઓમાં અભ્યાસ કરવાનો વિકલ્પ પ્રદાન કરવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બોર્ડ દ્વારા સંલગ્ન શાળાઓને એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. CBSEના આ પગલાની પ્રશંસા કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અભિનંદન પાઠવ્યા છે. પરિપત્ર બહાર પાડતા CBSE […]

ગુજરાતઃ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતી કરતા પકડાવનાર વિદ્યાર્થી સામે પ્રતિબંધ લગાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 14મી માર્ચથી ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષામાં લગભગ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસવાના છે. પરીક્ષાની તૈયારીઓ લઈને શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે એટલું જ નહીં ગેરરીતિને અટકાવવા માટે કડક નિયમ બનાવવામાં આવ્યાં છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતી કરનાર પકડાવનાર વિદ્યાર્થીઓ સામે પ્રતિબંધ સહિતના પગલા લેવામાં આવશે. […]

ગુજરાતમાં બોર્ડની ધો-9થી 12ની પ્રથમ છ માસિક કસોટી મરજિયાતઃ શિક્ષણ મંત્રી

અમદાવાદઃ બોર્ડ ધ્વારા લેવાનાર ધોરણ-9 થી 12ની પ્રથમ છ માસિક કસોટી રાજ્ય સરકાર દ્વારા મરજિયાત કરવામાં આવી છે. તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રતિનિધિઓ સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાની સૂચનાથી શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં મહામંડળ દ્વારા […]

ગુજરાતમાં ધો-12ની બોર્ડની પરીક્ષા 1લી જુલાઈથી યોજાશે, કોવિડ ગાઈડલાઈનનું કરાશે પાલન

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા. 1 જુલાઈથી યોજવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે દ ચર્ચા-વિચારણા બાદ આ નિર્ણય […]

ગુજરાતમાં ધો-12ની બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં યોજાય તેવી શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે મે મહિના આયોજીત ધો-10 અને 12ની બોર્ડની પરિક્ષા મલત્વી રાખવામાં આવી હતી. ત્યાર બાદ ધો-1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, ધો-12ની પરીક્ષા અંગે હજુ કોઈ ચોક્ક્સ નિર્ણય લેવાયો નથી. જો કે, સરકાર દ્વારા ધો-12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા અંગે વિચારણા શરૂ કરવામાં […]

ધો.10માં માસ પ્રમોશનને લીધે વિદ્યાર્થીઓના એલસીમાં નોંધ બાબતે બોર્ડનું માર્ગદર્શન મંગાયુ

અમદાવાદઃ રાજ્યના ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ અનેક પ્રશ્નો સર્જાયા છે. પ્રથમ તો પ્રવેશની મોટી સમસ્યા સર્જાવવાની છે. ડિપ્લામાના અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ આપવો તે અગે પણ નિર્ણય લઈ શકાયો નથી ઉપરાંત ધો. 10ના વિદ્યાર્થીઓને અપાતા એલસીમાં ઉપલા વર્ગમાં ચઢાવો લખવા કે નહીં તે અંગે પણ શાળાના આચાર્યો મુંઝવણ અનુભવી રહ્યા છે. ધોરણ.10ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code