1. Home
  2. Tag "boat"

કોંગોમાં મુસાફરોથી ભરેલી બોટ પલટી જતાં 80થી વધુ લોકોના મૃત્યું થયા

કોંગોમાં એક નદીમાં મુસાફરોથી ભરેલી બોટ પલટી જતાં 80થી વધુ લોકોના મોત થયા છે. બુધવારે માઇ-નડોમ્બે પ્રાંતની ક્વા નદીમાં આ અકસ્માત થયો હતો. બોટમાં 100 થી વધુ લોકો સવાર હતા. પ્રમુખ ફેલિક્સ સિસ્કેડીએ જણાવ્યું હતું કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવા માટે અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અલજઝીરાના અહેવાલ મુજબ, […]

દ્વારકાઃ ઓખા નજીકથી શંકાસ્પદ બોટ ઝડપાઈ,3 ઈરાની નાગરિકો અને એક ભારતીયની ધરપકડ

દ્વારકા: ગુજરાતના દ્વારકા નજીક ઓખામાં એક શંકાસ્પદ બોટ ઝડપાયા બાદ એજન્સીઓ એલર્ટ મોડ પર છે. દ્વારકા પોલીસે બોટમાં મુસાફરી કરી રહેલા 3 ઈરાની અને 1 ભારતીય નાગરિકની અટકાયત કરી છે. તેમજ જ્યારે બોટની તલાશી લેવામાં આવી ત્યારે બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે બોટમાં મુસાફરી કરી રહેલા ભારતીય નાગરિકના ભાઈની પણ ધરપકડ […]

પોરબંદરથી 50 કિમી દુર મધ્ય દરિયે બોટમાં લાગી આગ, કોસ્ટગાર્ડે 7 માછીમારોને બચાવ્યા

પોરબંદરઃ શહેરના  દરિયાકાંઠેથી  50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ જય ભોલેમાં આગ લાગી હોવાની જાણ ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોને થતાં રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામ 7 માછીમારોને બચાવી લીધા હતા. સવારે 9.45 કલાક આસપાસ કોસ્ટગાર્ડને જય ભોલે બોટમાં આગ લાગવાનું ડિસ્ટ્રેસ એલર્ટ પ્રાપ્ત થયું હતું. આ બોટ પોરબંદરના દરિયાકાંઠાથી 50 કિલોમીટર દૂર હતી. સૂત્રોના જણાવ્યા […]

હૈતી પરપ્રાંતીયોને લઈ જતી બોટ પલટી જતા 17ના મોત, 25ને સુરક્ષા દળોએ બચાવ્યા 

હૈતી પરપ્રાંતીયોને લઈ જતી બોટએ મારી પલટી દુર્ઘટનામાં 17 પ્રવાસીઓના મોત થયા 25 અન્ય લોકોને બચાવી લેવાયા દિલ્હી:હૈતી પ્રવાસીઓને લઈને જઈ રહેલી બોટ રવિવારે વહેલી સવારે સમુદ્રમાં પલટી મારી હતી.આ દુર્ઘટનામાં 17 હૈતી પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે 25 અન્ય લોકોને બચાવી લેવાયા છે. અહેવાલ મુજબ બહામાસના અધિકારીઓનું કહેવું છે કે,હૈતી સ્થળાંતર કરનારાઓને લઈ જતી […]

ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર બોટોના પરવાના આઠ દિવસ માટે રદ,જાણો શું છે કારણ

પેસેન્જર બોટોના પરવાના આઠ દિવસ માટે રદ રૂ .500ના દંડ સહિતની કાર્યવાહી કરતું જીએમબી અગાઉ પણ 9 બોટો સામે કરવામાં આવી હતી કાર્યવાહી ઓખા: દેશના પશ્ચિમ કિનારે આવેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા જવા માટે ઓખાથી દરીયાનો રસ્તો એક માત્ર છે. અહી 170 જેટલી પેસેન્જર બોટો ચાલે છે જેનું સંચાલન ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા […]

ઓખા નજીક દરિયામાં માછીમારોની બોટમાં આગ લાગી, કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને બચાવ્યા

ભૂજઃ દિવાળીના તહેવારો દરમિયાન પણ માછીમારો દરિયો ખેડવા ઉપડી ગયા હતા. સાથે ગુજરાતની મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું . દરમિયાન મધદરિયે એક બોટમાં ભીષણ આગ લાગી હતી. મધદરિયે જ બોટમાં આગ લાગતા માછીમારો ફસાયા હતા. જેઓને કોસ્ટ ગાર્ડના જવાનોએ બચાવી લીધા હતા. કોસ્ટ ગાર્ડે 7 ભારતીય માછીમારોના જીવ […]

ઊનાના દરિયામાં બોટની જળસમાધીઃ 7 ખલાસીઓનો ચમત્કારિક બચાવ

અમદાવાદઃ ઊનાના દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટમાં દરિયાનું પાણી ભરાતા બોટ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જો કે, તેમાં સવાર માછીમારોએ દરિયામાં છલાંગ લગાવીને મદદ માટે બુમાબુમ કરતા આસપાસમાં માછીમારી કરતી અન્ય બોટના ખલાસીઓએ તેમને બચાવી લીધા હતા. આ બનાવમાં સાત ખલાસીઓનો બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સૈદય રાજપરા ગામે રહેતા બાબુભાઇ રામાભાઇ ગોહીલની […]

ગુજરાતના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ, તંત્ર એલર્ટ

અમદાવાદઃ ભારતીય દરિયાઈ સીમામાં પ્રવેશ કરનારા પાકિસ્તાનની બોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. બીએસએફની ટીમે સરક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાનની નાગરિકની બોટ સાથે ધરપકડ કરીને તપાસ આરંભી છે. તેમજ તંત્ર વધારે સતર્ક બન્યું છે. ગુજરાતની સરહદ પર બીએસએફના જવાનો દ્વારા કરવામાં આવતા પૅટ્રોલિંગ દરમિયાન ઘૂસણખોરી કરનારા પાકિસ્તાનની નાગરિકને સિર ક્રીક વિસ્તારમાંથી પકડી […]

આંધ્રપ્રદેશમાં હોડીની ડૂબી, અત્યાર સુધી 17 પ્રવાસીઓની લાશ મળી

આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં હોડીની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોની લાશ મળી છે. રાહત અને બચાવ કામગીરી માટેની ટુકડી અન્ય પ્રવાસીઓની ભાળ મેળવવા માટેની કામગીરી કરી રહી છે. મંગળવારે સવારે રાહત અને બચાવ ટીમને નવ લાશો મળી હતી. બાદમાં અન્ય લાશો મળી હતી. હાલ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. કચ્ચુલુરુ પાસે ગોદાવરી નદીમાં રવિવારે 70થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code