માંગરોળનો દરિયો તોફાની બનતા 8 માછીમારો સાથેની બોટ ડૂબી, એકનું મોત, 4 લાપત્તા
માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું, હવામાન વિભાગની ચેતવણીને પણ માછીમારો ગણકારતા નથી, દરિયામાં ડૂબેલા 4 માછીમારોની શોધખોળ જૂનાગઢઃ સોરઠ પંથકમાં પણ ભારે વરસાદ પડતા નદી-ડેમો છલકાયાં છે. ગિરનાર અને વિસાવદરમાં આઠ ઈંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ, કેશોદ, મેંદરડા, ભેસાણ પંથકમાં છ ઇંચ તેમજ માળીયાહાટીનામાં બે અને માંગરોળમાં એક ઈંચ વરસાદ થયો હતો. […]