1. Home
  2. Tag "Boats"

કચ્છના હરામીનાળામાં BSFનું સર્ચ ઓપરેશન, વધુ છ પાકિસ્તાની માછીમારી બોટ પકડાઇ

ભુજઃ કચ્છના હરામી નાળા વિસ્તારમાંથી અવાર-નવાર પાકિસ્તાન બોટ્સ અને માછીમારો પકડાતા હોય છે. બીએસએફ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યુ છે. ત્યારે વધુ 6 માછીમારી બોટ્સ પકડાઈ છે. જપ્ત કરાયેલી બોટોની ગહન તલાશી લેવાઇ હતી. જેમાંથી મછલીઓ, માછીમારી જાળી સહિતના સાધનો મળી આવ્યા હતાં. આ સિવાય કોઇ સંદિગ્ધ સામાન મળી આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનની […]

ભારતીય જળસીમામાંથી 3 માછીમારોનું બોટ સાથે પાકિસ્તાને કર્યું અપહરણ

પાંચ માછીમારોને પાકિસ્તાને કર્યા મુક્ત પાંચ માછીમારોએ કોસ્ટગાર્ડનો સંપર્ક કર્યો અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને જળસીમાથી જોડાયેલો છે. દરમિયાન ભારતીય જળસીમામાં માછીમારો માછીમારી કરી રહ્યાં હતા. દરમિયાન ભારતીય સીમામાં ઘસી આવેલી પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બંદુક બતાવીને 3 માછીમારોનું બોટ સાથે અપહરણ કર્યું હતું. જ્યારે બોટમાં સવાર અન્ય પાંચ માછીમારોને મુક્ત કર્યાં હતા. કોસ્ટગાર્ડે ખલાસીને […]

માછીમારોને દરિયો ન ખેડવાની સુચના છતાં માછીમારી કરતી 17 બોટને પોલીસે પકડી પાડી

ભૂજઃ રાજ્યમાં ગુલાબ બાદ શાહીન નામના વાવાઝોડાને કારણે દરિયો તોફાની બને તેમ લાગતાં તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવીને માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. વાવઝોડુ પાકિસ્તાન તરફ ફંટાતા રાહત થઈ હતી પણ દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. છતાં લખપતના સમૃદ્રમાં લકીનાળા પાસે માછી મારી કરી રહેલી 17 બોટને નારાયણ સરોવર પોલીસે ઝડપી પાડી […]

પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે ભારતને મળી અત્યાધુનિક બોટ્સ

પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે ભારતીય સેનાને સ્પેશ્યલ બોટ મળવાની શરૂ આ પેટ્રોલિંગ બોટ કદમાં ઘણી મોટી હશે તે મશીનગન અને સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ હશે નવી દિલ્હી: LAC પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાને હવે પેંગોંગ-ત્સો તળાવમાં પેટ્રોલિંગ માટે નવી બોટ મળવાની શરૂ થઇ છે. આ પેટ્રોલિંગ બોટ આર્મી અને ITBP દ્વારા ઉપયોગમાં […]

ભારતીય માછીમારોની 1100 જેટલી બોટ પાકિસ્તાનની કસ્ટડીમાં !

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ માર્ગો જોડાયેલો છે. દરમિયાન પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી ભારતીય દરિયામાં પ્રવેશીને માછીમારી કરતા માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં બંધ ભારતીય માછીને ભારત સરકાર મુક્ત કરાવે છે. પરંતુ પાકિસ્તાનમાં ભારતીય માછીમારોની અનેક બોટો પડી છે. હાલ પાકિસ્તાનમાં લગભગ 1100 જેટલી ભારતીય બોટો છે. આ બોટોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code