શરીરના દૂઃખાવાથી લઈને માનસિક આરોગ્યને સુધારવા માટે મયુરાસન ખૂબ ફાયદાકારક
યોગ શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ પ્રાચીન અને અસરકારક ઉપાય છે. યોગથી આંતરીક ઉર્જા મળે છે, અને લાંબા સમય સુધી બીમારીઓથી પમ બચી શકાય છે. યોગના ઘણા આસન છે. તેમાંથી એક મયુરાસન છે. મયુરાસન યોગ મુદ્રાનો અભ્યાસ કરવાથી શરીરને ઘણી બીમારીઓથી સુરક્ષિત રહે છે. પેટ સબંધિત મુશ્કેલીઓથી પણ રાહત આપે છે. મયુરાસન યોગના નામ પરથી […]