કાચી કેરી પણ ડાઈટમાં ઉમેરવી જોઈએ, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઉનાળો શરૂ થતા જ કાચી કેરી મળે છે. જૂના જમાનામાં લોકો કાચી કેરીની અલગ અલગ પ્રકારની વાનગી બનાવતા હતા. ચટણીથી લઈને અથાણું, મુરબ્બો, પન્નાને લોકો ખૂબ પસંદ કરે છે. કાચી કેરી મીઠું નાખીને સાદી ખાવામાં આવતી હતી. આજકાલ લોકોને કાચી કેરી બહુ પસંદ નથી. • દરેક પ્રકારની વાનગીનો સ્વાદ વધારે કાચી કેરી અથાણાં અને ચટણીમાં […]