શિયાળામાં શું તમે પણ બોડીલોશનને ત્વચા પર અપ્લાય કરો છો? તો વાંચીલો શું થાય છે નુકશાન
બોડીલોશનને ત્વચા પર લગાવાનું ટાળો બોડી સિવાય ત્વચા માટે તે હાનિકારક સાબિત થાય છે શિયાળાની ઋતુ આવતાની સાથે જ દરેક ઘરોમાં બોડીલોશન વેસેલિન માર્કેટમાંથી આવી જતા હોય છે, જો બોડી લોશનની વાત કરીએ તો તે માત્ર બોડી પર જ લગાવવું જોઈએ કેટલાક રિસર્ચ પ્રમાણે તેને ચહેરા પર લગાવવાથી ત્વચા ખરાબ થવાની કે ડલ પરવાની સંભાવના […]