હાવડા સુપરફાસ્ટમાં સિનિયર સિટિઝનને નામે બોગસ ટિકિટ પર મુસાફરી કરતાં 57 મુસાફરો ઝડપાયા
અમદાવાદઃ રેલવે દ્વારા દલાલો પાસેથી બોગસ ટિકિટ લઈને મુસાફરી કરતા સામે ઝુંબેશ હાશ ઘરવામાં આવી છે. અમદાવાદથી હાવડા જતી સુપરફાસ્ટ ટ્રેનમાં પશ્ચિમ રેલવે વિજિલન્સ વિભાગે તપાસ હાથ ધરતા 57 જેટલા પેસેન્જરો ખોટી રીતે સિનિયર સિટિઝન ક્વોટામાં બુક થયેલી ટિકિટો સાથે તેમજ બોગસ ઈ-ટિકિટ સાથે પ્રવાસ કરતા મળી આવ્યા હતા. પશ્ચિમ રેલવેના ચીફ વિજિલન્સ વિભાગની ટીમને […]