કિચન ટિપ્સઃ- દાળ,કઠોર કે શાકભાજીને બોઈલ્ડ કરવા માટે જાણો આ સરળ ટ્રિક અને ટિપ્સ
રાઈસ ઓસાવતા વખતે 2 ચમચી તેલ નાખવું પાસ્તા કે સ્પેગેટિ બાફતી વખતે મીઠું અને તેલ નાખવું કિચન એક એવીવી જગ્યા છે કે જ્યા અવનવી વાનગીઓ બનતી હોય છે, જો કે વાનગી કે ડિશ બનાવતા પહેલા તેની ખાસ તૈયારીઓ કરવી પડતી હોય છે, જેમાં જુદ-જુદી ખાદ્ય વસ્તુને બાફવાની હોય કે ઓસાવાની હોય વગેરેનો સમાવેશ થાય […]