1. Home
  2. Tag "bomb blast"

બિહારઃ મદરેસામાં બોમ્બ બ્લાસ્ટથી બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, વિદ્યાર્થી બોલ સમજીને લાવ્યો હતો

પટનાઃ છપરાના ગડખા પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીરાજપુર ગામમાં સ્થિત મદરેસામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં મદરેસાના મૌલાના અને તેનો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્લાસ્ટના પડઘાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ બંનેને સદર હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. જે બાદ તેમને વધુ સારવાર અર્થે પટનાના પીએમસીએચમાં ખસેડવામાં આવ્યાં હતા. બંને એક જ […]

દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ બની સાબદી

નવી દિલ્હીઃ દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળે છે. એક ઈ-મેલ મારફતે કલકતા એરપોર્ટ સહિત દેશના ચાર એરપોર્ટ ઉપર બોમ્બ રાખવામાં આવ્યો હોવાની ધમકી આપવામાં આવી છે. નનકા ઈ-મેલ મારફતે ધમકી આપવા મામલે સુરક્ષા એજન્સીઓ સાબદા બન્યાં છે. આ ઉપરાંત એરપોર્ટ ઉપર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં […]

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, 52થી વધુના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા વિસ્ફોટમાં 52 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. મસ્તુંગના આસિસ્ટન્ટ કમિશનર અતાહુલ મુનીમે જણાવ્યું હતું કે, બલૂચિસ્તાનના મસ્તુંગમાં અલ ફલાહ રોડ પર સ્થિત મદીના મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો ઈદ […]

અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે વધુ એક બોમ્બ બ્લાસ્ટ, પાંચ શંકાસ્પદોની અટકાયત

નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે વધુ એક વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. અમૃતસરમાં પાંચ દિવસમાં ઓછી તિવ્રતાનો આ ત્રીજો બ્લાસ્ટ છે. સમગ્ર ઘટનામાં પંજાબ પોલીસે નવા લોકલ ટેરર નેટવર્ક સાથે જોડાયેલા પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. બોમ્બ બનાવનારા નવા નિશાળીયા છે અને તેમનો ઈદારો સ્વર્ણ મંદિરની […]

છત્તીસગઢઃ નક્સલવાદીઓ ગોઠવેલો બોમ્બ બ્લાસ્ટ થતા પાંચ સુરક્ષા જવાનો ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાબુદ કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ઝારખંડના ચાઈબાસામાં નક્સલવાદીઓએ બિછાવેલા આઈઈડી બોમ્બના સંપર્કમાં સુરક્ષા જવાનો આવ્યાં હતા. આ હુમલામાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થયાં હતા. આ હુમલામાં ઘવાયેલા જવાનોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં હતા. પોલીસે નક્સલવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી […]

રાજસ્થાનઃ જમીનનું વળતર નહી મળતા ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કરાયાનું ખૂલ્યું

જયપુરઃ ઉદયપુર-અમદાવાદ વચ્ચેની નવી રેલવે લાઈનને ઓઢા બ્રિજ ઉપર બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. જમીન સંપાદન મામલે 45 વર્ષ સુધી વળતર અને નોકરી નહીં મળતા આરોપીઓએ કાવતરાને અંજામ આપ્યો હતો. વર્ષ 1974-75માં રેલવે લાઈન નાખવા માટે આરોપીના પરિવાર પાસેથી 70 એકર જમીન સંપાદિત કરવામાં આવી હતી. આરોપીઓએ રેલવે ટ્રેકના બંને તરફ 40-40 ડેટોનેટરની […]

અફઘાનિસ્તાનની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ,અત્યાર સુધીમાં 14 લોકોના મોત 

હેરાત પ્રાંતમાં ગુજરગાહ મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ અત્યાર સુધીમાં 14 લોકોના મોત મસ્જિદના ઈમામ અને મૌલવીના મૃત્યુના અહેવાલ દિલ્હી:તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાન સતત બોમ્બ વિસ્ફોટોની ઝપેટમાં આવી રહ્યું છે. દેશમાં ફરી એકવાર વિસ્ફોટની ઘટના સામે આવી છે. હેરાત પ્રાંતમાં ગુજરગાહ મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં મસ્જિદના ઈમામ માર્યા ગયા છે. અહેવાલ મુજબ,આ વિસ્ફોટમાં મસ્જિદના […]

કાબુલમાં શીખ ગુરુદ્વારા કાર્તે પરવાન પાસે બોમ્બ બ્લાસ્ટ,પોલીસે તપાસ હાથ ધરી

શીખ ગુરુદ્વારા કાર્તે પરવાન પાસે બોમ્બ બ્લાસ્ટ પોલીસે તપાસ હાથ ધરી અફઘાનિસ્તાનના કબુલની ઘટના કાબુલ:અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા કાર્તે પરવાનના મુખ્ય દરવાજા પાસે બોમ્બ વિસ્ફોટ થયો છે.જો કે, સારી વાત એ છે કે,શીખ અને હિન્દુ સમુદાયના સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે.વર્લ્ડ ફોરમ ઓફ ઈન્ડિયાના પ્રમુખ પુનીત સિંહ ચંડોકે આ માહિતી આપી છે. આ પહેલીવાર નથી જ્યારે […]

વારાણસી બોમ્બ બ્લાસ્ટના આરોપી વલીઉલ્લાહે અફઘાનિસ્તાનમાં આતંકી તાલિમ લીધી હતી

લખનૌઃ વારાણસી બોમ્બ વિસ્ફોટ કેસમાં કોર્ટે આરોપી વલીઉલ્લાહને દોષિત ઠરાવ્યો છે, વલીઉલ્લાહની પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી હતી. તેના પર સરકાર સામે યુદ્ધ છેડવાનો અને જેહાદીઓ તૈયાર કરવાનો આરોપ હતો. આરોપીએ અફઘાનિસ્તાનમાં આતંકી તાલીમ લીધી હતી. ઈન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળી હતી કે ફુલપુરનો વલીઉલ્લાહ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. 18 એપ્રિલ 2001ના રોજ, પોલીસે વલીઉલ્લાહ, ઉબેદુલ્લાહ […]

કરાંચીમાં બોમ્બ બ્લાસ્ટઃ બલૂચ લિબરેશન ફ્રન્ટની બુરખાધારી મહિલા ફિદાઈને હુમલાને અંજામ આપ્યો

નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સ્વર્ગ સમાન પાકિસ્તાનના કરાંચી શહેરમાં યુનિવર્સિટી પાસે આતંકવાદી હુમલો થયો હતો. જેમાં ચીનની 3 મહિલા પ્રોફેસર સહિત પાંચ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. દરમિયાન આ હુમલાની જવાબદારી બલોચ લિબરેશન ફ્રન્ટે લીધી છે. આ ફિદાઈની હુમલાને બુરખો પહેરેલી મહિલાએ અંજામ આપ્યો હોવાનો કરાંચી પોલીસે દાવો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કન્ફ્યુશિયસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code