બોનાફાઇડ પરચેઝરમાં જમીન વેલ્યુએશનના પ્રીમિયમ વસુલાત સત્તા સોંપણીમાં ફેરફાર
5 કરોડ સુધીના જમીન વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેકટર આપશે, મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો CMનો નિર્ણય, જુના નિયમમાં જમીનું વેલ્યુએશન 50 લાખ વધુ હોય તો સરકારની મંજુરી લેવી પડતી હતી ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક […]