આ વિટામિનની ઉણપથી હાડકાં અને મગજ નબળાં પડી જશે,પૂરી કરવા ખાઓ આ વસ્તુઓ
તંદુરસ્ત શરીર માટે દરેક પોષક તત્વો યોગ્ય માત્રામાં જરૂરી છે. જો શરીરમાં કોઈપણ પોષક તત્વોની માત્રા ઘટી જાય તો શરીર અનેક રોગોથી ઘેરાઈ શકે છે. તેમાંથી એક પોષક તત્વ વિટામિન-બી12 છે, તે શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ વિટામિનની ખાસ વાત એ છે કે તે શરીરમાં બનતું નથી, આહારમાં ઘણી વસ્તુઓનો સમાવેશ કરીને તમે […]