1. Home
  2. Tag "book review"

મંદિર અને ટેમ્પલ બંને એક જ નહીં…!?

“મંદિરો કે લિયે દશક” અને “અર્થવ્યવસ્થા ઓફ મંદિર” ની પુસ્તક સમીક્ષા (સમીક્ષક: પ્રો. (ડો) શિરીષ કાશીકર) એક સામાન્ય સનાતની હિન્દુ તરીકે જ્યારે આપણે ઘર નજીકના માતાજીના મંદિર, શિવાલય કે રામમંદિરમાં દર્શન કરવા જઈએ છીએ, ઘંટ વગાડી, પ્રભુને ફૂલ ચડાવી, આશીર્વાદ અને પ્રસાદ લઈને નીકળી જઈએ છીએ અને આવું કદાચ રોજ કરીએ છીએ પણ ક્યારેય એ […]

હથેળીમાં સાજું, તાજું અને રળિયામણું જીવન ઉઘાડતું પુસ્તક..!! “મરો ત્યાં સુધી જીવો” : ગુણવંત શાહ

પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા પુસ્તક : “મરો ત્યાં સુધી જીવો” લેખક : ગુણવંત શાહ ગુજરાતી ભાષા અને સાહિત્ય અને લેખન જગતમાં સુવર્ણ અક્ષરોએ અંકિત થયેલું જાજરમાન વ્યક્તિત્વ એટલે આદરણીય ગુણવંત શાહ. એમનું આપણી ભાષામાં યોગદાન અમૂલ્ય છે. એ સૌ ગુજરાતીઓના હૈયે વસેલા પ્રિય લેખક છે. સપ્ટેમ્બર 2006 પ્રથમ આંતરરાષ્ટ્રીય આવૃત્તિ સાથે પ્રકાશિત આપણી હથેળીઓમાં સાજું, […]

ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મોર્ડન માયથોલોજિકલ થ્રિલર નવલકથા ‘મૃત્યુંજય’: એવી નવલકથા જે આપને અવર્ણનીય અનુભવ કરાવશે

હવે ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મોર્ડન માયથોલોજિકલ થ્રિલર નવલકથા પ્રસ્તુત થઇ આ પુસ્તક રાજકોટના યુવા લેખક પરખ ભટ્ટ અન રાજ જાવિયા દ્વારા લખવામાં આવ્યું છે ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પુસ્તકનું પ્રકાશન થયું છે નવલકથા-શ્રેણીના પ્રથમ ભાગનું ડિજીટલ વિમોચન કરવામાં આવ્યું અમદાવાદ: ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મોર્ડન માયથોલોજિકલ થ્રિલર નવલકથા હવે પ્રસ્તુત થઇ ચૂકી છે. રાજકોટના […]

મૃત્યુંજય , મૃત જીવાત્માનો અજેય રાગ ( ભાગ -૧)

પુસ્તક પરિચય: ડૉ. શિરીષ કાશીકર “જરા વિચાર કરો,હે સપ્તર્ષિ! આર્યાવર્તના મનુષ્યો પોતાના પાલનહાર અને રક્ષક સમા દેવોને ભૂલીને દાનવોને સર્વસ્વ માની બેસશે તો સંસાર પણ એમની માફક અણઘડ,અવ્યવસ્થિત અને અવિવેકી બની જશે.આર્યાવર્ત પર દાનવોનું શાસન એટલે મહાસંહારને સામે ચાલીને નિમંત્રણ!” ઇન્દ્રે પોતાની લાક્ષણિક શૈલીમાં છણાવટ કરી.” *** ‘ વિકાર!’ યજ્ઞવેદીમાંથી નીકળતી જ્વાળાસમાન દિતિનું તેજ વિકારની […]

ટાઈમ લાઈન અયોધ્યા-૬ (૨૦૧૦ -૨૦૨૦)

હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી ) અમે આજે વાચકો માટે “ટાઇમલાઇન અયોધ્યા”ના અંતિમ ભાગને રજૂ કરીશું.  આ લેખ સાથે ટાઇમલાઈન અયોધ્યા શ્રેણી અહીં પૂર્ણ થાય છે. તો ચાલો આજે “ટાઇમલાઇન અયોધ્યા – 6” એટલે કે શ્રેણીના અંતિમ ભાગ સાથે રામલલ્લાની જન્મભૂમિના સંઘર્ષના અંતિમ અને મહત્વના પડાવ વિશે વાંચીએ. આ અંતિમ દસકો રામલલ્લાની જન્મભૂમિના સંઘર્ષનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code