1. Home
  2. Tag "booster dose"

હવે સ્પુતનિક લાઇટનો ઉપયોગ બૂસ્ટર ડોઝ તરીકે થશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

દિલ્હી:સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન, કેન્દ્ર સરકારે શુક્રવારે બૂસ્ટર ડોઝ તરીકે સ્પુતનિક લાઇટના ઉપયોગને મંજૂરી આપી હતી.આ સંદર્ભમાં નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશનની સમિતિએ એક અઠવાડિયા પહેલા સ્પુતનિક-વીવેક્સિનને બૂસ્ટર ડોઝ તરીકે આપવાની ભલામણ કરી હતી.સરકારના આ નિર્ણય બાદ લગભગ 6,50,000 લોકો જેમણે સ્પુતનિક Vનો પ્રથમ ડોઝ લીધો […]

હીરા ઉદ્યોગને બજેટમાં બુસ્ટર ડોઝ, કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટીમાં 5 ટકા ઘટાડો

સુરતઃ કોરોનાને લીધે હીરા ઉદ્યોગ પર પણ અસર પડી હતી. હીરા ઉદ્યોગ અનેક રત્નકાલાકારોને રોજગારી આપી રહ્યો છે, ત્યારે બજેટમાં હીરા ઉદ્યોગને બુસ્ટર ડોઝ આપવામાં આવે તેવી માગ ઊઠી હતી. કેન્દ્રીય બજેટમાં હીરા ઉદ્યોગકારોની ઘણી બધી અપેક્ષાઓ હતી. જેને કારણે હીરા ઉદ્યોગ ફરી એક વખત પાટે ચડી શકે અને જે રીતે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ […]

કોવિડથી બચવા માટે જલ્દી લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવે – WHO

WHOની કોરોનાને લઈને તમામ દેશને સલાહ કહ્યું જલ્દી લોકોને મળે બુસ્ટર ડોઝ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઇ રહ્યો છે.દિનપ્રતિદિન કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે જેને પગલે લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.પરંતુ કોરોના સામે વેક્સિન રામબાણ ઈલાજ છે.સરકાર દ્વારા લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.અને હવે લોકોને બુસ્ટર […]

શું બાળકોને વેક્સિનના બૂસ્ટર ડોઝની અનિવાર્યતા છે? જાણો WHOના મુખ્ય વૈજ્ઞાનિકે શું કહ્યું

બાળકોને બૂસ્ટર ડોઝને લઇને WHOના પ્રમુખ વૈજ્ઞાનિકનું નિવેદન આ વાતનું કોઇ પ્રમાણ નથી કે સ્વસ્થ બાળકો અને કિશોરોને વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની આવશ્યકતા રહેશે બાળકોને બૂસ્ટર ડોઝથી ફાયદાના કોઇ પુરાવા નથી નવી દિલ્હી: સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધું છે ત્યારે અનેક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટનો કહેર પણ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કોવિડથી બાળકોને સુરક્ષિત […]

પ્રથમ દિવસે જ 10 લાખ જેટલા લોકોને આપવામાં આવ્યો પ્રિકોશન ડોઝ

રસીકરણ મામલે દેશનું અગ્રીમ સ્થાન પ્રથમ જિવસે બૂસ્ટર ડોઝ લેનારાની સંખ્યા 10 લાખને પાર દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વચ્ચે હવે આરોગ્યકર્મીઓ તથા ફ્રંટલાઈનના કામદારો અને વૃદ્ધોને વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવાનું 10 જાન્યુઆરી એટલે કે ગઈ કાલથી શરુ કરવામાં આવ્યું છે, ત્યારે પ્રથમ દિવસે જ લાખો લોકોએ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો છે. ભારતમાં 10 જાન્યુઆરીથી પ્રાથમિકતાવાળા […]

કોરોનાના વધતા કેસ સામે આજથી ફ્રન્ટ વર્કર, સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ત્યારે આજે સોમવારથી ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની ઉંમરના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિન નો પ્રીકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર […]

દેશમાં વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત, શાપર-વેરાવળમાં ફ્રન્ટલાઈન વર્કર અને વરિષ્ઠ નાગરીકોને મળશે બૂસ્ટર ડોઝ

આજથી કોરોનાની રસીના બૂસ્ટર ડોઝની શરૂઆત સેક્ટર 29ના અર્બન હેલ્થ સેન્ટરથી આ અભિયાનનો પ્રારંભ ફ્રન્ટલાઈન વર્કર અને વરિષ્ઠ નાગરીકોને મળશે બૂસ્ટર ડોઝ રાજકોટ: દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળે છે. દિનપ્રતિદિન કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળતા તંત્ર એલર્ટ થયું છે વધતાં જતાં કોરોનાને કારણે સરકાર દ્વારા બૂસ્ટર ડોઝ આપવાની વાત […]

વેક્સિનના બન્ને ડોઝ લઈચૂકેલા લોકો માટે ખાસ – બૂસ્ટર ડોઝ માટે નહી કરાવવું પડે રજીસ્ટ્રેશન

આજથી બૂસ્ટર ડોઝ માટે અપોઈનેટની સુવિધા અપોઈમેન્ચ વગર પણ તમે બૂસ્ટર ડોઝ લઈ શકશો 10 જાન્યુઆરીથી અપાશે બૂસ્ટર ડોઝ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસો વધી રહ્યા છે તો બીજી તરફ નવા વેરિેન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે  આરોગ્ય કર્મચારીઓ, મુખ્ય કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 10 જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ […]

આ દેશમાં હવે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ચોથો બૂસ્ટર ડોઝ મળશે

ઇઝરાયલના લોકોને હવે ચોથો ડોઝ અપાશે ચોથા બૂસ્ટર ડોઝને અપાઇ મંજૂરી નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને મળશે ડોઝ નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. આ નવા વેરિએન્ટના પણ ઝડપથી કેસો વધી રહ્યા છે. સ્પેન, અમેરિકા સહિત તમામ દેશો કોવિડની ભયંકર અસરનો સામનો કરી રહ્યા છે. જો કે કેટલાક દેશોમાં […]

વિકસિત દેશોમાં બૂસ્ટર ડોઝના આડેધડ ઉપયોગ પર WHO ચિંતિત, કહ્યું – તેનાથી કોવિડ મહામારીનો અંત નહીં આવે

અમીર દેશોમાં બૂસ્ટર ડોઝના આડેધડ ઉપયોગ પર WHOએ ચિંતા વ્યક્ત કરી તેનાથી લાંબા સમય સુધી કોવિડ મહામારીનો અંત નહીં આવે વેક્સિન વિતરણમાં અસમાનતા ચિંતાજનક: WHO નવી દિલ્હી: વિશ્વના કેટલાક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટ સામે બચવા માટે આડેધડ રીતે બૂસ્ટર ડોઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેનાથી કોવિડ-19 રોગચાળને ટકી રહેવાની શક્યતા વધારે છે તેવી ચેતવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code