અમદાવાદના બોપલ-ઘૂમા વિસ્તારના લોકોએ મ્યુનિના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનેક પ્રશ્નો રજુ કર્યા
અમદાવાદઃ શહેરમાં બોપલ અને ઘૂમા વિસ્તારનો સમાવેશ કરાયો ત્યારે ત્યાંના સ્થાનિક લોકોમાં હરખ સમાતો નહતો. પણ મ્યુનિ.કોર્પરેશનના પ્રોપર્ટી ટેક્સના બીલો આવતા જ મોં પરથી લોકોનો હરખ ઊડી ગયો છે. અને પ્રોપર્ટી ટેક્સ અંગેની અનેક ફરિયાદો ઉઠતા જેને ધ્યાનમાં રાખીને મ્યુનિ.એ પાંચ વોર્ડના રહિશો માટે દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. […]