ચીનના સરહદી વિસ્તારમાં ગણતરીના વર્ષોમાં 8000 કરોડની લગભગ 300 પરિયોજનાઓ પૂર્ણ થઈ
નવી દિલ્હીઃ સીમા સડક સંગઠન એટલે કે બીઆરઓના મહાનિદેશક લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ચૌધરીએ કહ્યું કે, ભારતે છેલ્લા 3 વર્ષમાં ચીન સાથે જોડાયેલી સરહદ પાસે અનેક નિર્માણના કામ કર્યાં છે. રાજીવ ચૌધરી અહીં બીઆરઓના એર ડિસ્પેચ યુનિટના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યાં હતા. એર ડિસ્પેચ યુનિટને દુનિયાના સૌથી મોટા 3થી કોંક્રીટ પ્રેન્ટેડ પરિસર માનવામાં આવે છે. […]