1. Home
  2. Tag "BORDER"

લવસ્ટોરીમાં ટ્વિટ્સઃ પાકિસ્તાની યુવાનના પ્રેમમાં પાગલ ભારતીય મહિલા પ્રેમીને પામવા બોર્ડર પહોંચી

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી તણાવ ભર્યાં સંબંધો છે. જો કે, આ વચ્ચે ભારતીય પરિણીત મહિલા અને પાકિસ્તાની યુવાન વચ્ચે સોશિયલ મીડિયા મારફતે પાંગરેલા પ્રેમની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા પ્રેમીને પામવા માટે પતિ અને પાંચ વર્ષની દીકરીનો ત્યાગ કરીને પોતાની સાથે 25 તોલા સોનાના અને 60 ગ્રામ ચાંદીના દાગીના લઈને […]

ભારતીય આર્મીની માનવતાઃ ભૂલથી સરહદ ક્રોસ કરીને ભારતમાં આવી ગયેલા પાકિસ્તાની બાળકને પરત સોંપાયો

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો વણસેલા છે. તેમજ પાકિસ્તાન આર્મી દ્વારા અવાર-નવાર સીઝ ફાયરિંગનો ભંગ કરવામાં આવે છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય આર્મીની ઉદારતા સામે આવી છે. બાડમેરમાં આઠ વર્ષનો પાકિસ્તાની બાળક ભૂલથી સરહદ ક્રોસ કરીને ભારતમાં આવી ગયો હતો. સરહદ ઉપર તૈનાત બીએસએફના જવાનોએ માનવતા દાખવીને […]

ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને કોરોના ટેસ્ટ નેગેટિવ હશે તો જ અપાશે પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થતા તંત્ર વધારે સતર્ક બન્યું છે. તેમજ પડોશી રાજ્યોની સાથેની સરહદો ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. તેમજ બહારથી આવતા લોકોનું સ્ક્રિનીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ બહારથી આવનાર પ્રવાસીને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં […]

પાકિસ્તાને સરહદ ઉપર એક વર્ષમાં 4645 વખત કર્યુ સિઝફાયરિંગનું ભંગ

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા એક વર્ષના સમયગાળામાં યુદ્ધવિરામનો ભંગ કરીને લગભગ 4645 વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. એટલે કે પાકિસ્તાન દ્વારા એક દિવસમાં દસ કરતા વધારે વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત-પાકિસ્તાને સરહદે યુદ્ધવિરામનું પાલન કરવાની ફરીથી સહમતિ દર્શાવી છે. […]

પાકિસ્તાને સરહદ ઉપર એક વર્ષમાં 5 હજારથી વધારે વખત કર્યું સિઝફાયર ઉલ્લંઘન

દિલ્હીઃ સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા અવાર-નવાર સિઝફાયરિંગનું ઉલ્લંઘન કરવામાં આવે છે. જો કે, ભારત પણ પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપી રહ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પાકિસ્તાને પાંચ હજારથી વધુ વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં 46 જેટલા ભારતીય જવાનો શહીદ થયાં છે. રક્ષા પ્રધાન રાજનાથસિંહે સંસદમાં કહ્યું હતું કે પાકિસ્તાને ગત વર્ષે સૌથી […]

પઠાણકોટ નજીક સરહદ ઉપર ફરીથી જોવા મળ્યું પાકિસ્તાનનું ડ્રોનઃ સેનાનું સર્ચ ઓપરેશન

દિલ્હીઃ ભારત-પાકિસ્તાન સરહદ પર બમિયાલ કેસટરમાં રાત્રિના સમયે ફરી એકવાર પાકિસ્તાનનું ડ્રોન જોવા મળ્યું હતું. જો કે, બીએસએફ દ્વારા ગોળીબાર કરવામાં આવતા ડ્રોનને પાછુ પાકિસ્તાનની સરહદમાં જતુ રહ્યું હતું. આ ઘટનાને પગલે સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં સરહદ ઉપર ડ્રોન દેખાવાની આ ચોથી ઘટના છે. પ્રાપ્ત માહિતી […]

સરહદ ઉપર પાકિસ્તાનની અવરચંડાઈ વધીઃ એક વર્ષમાં 77 વખત ડ્રોન જોવા મળ્યું

દિલ્હીઃ સરહદ ઉપર પાકિસ્તાન સિઝફાયરનું ઉલ્લંઘન કરીને અવાર-નવાર ગોળીબાર કરે છે. આ ઉપરાંત પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહિત કરવાનું કામ કરતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન સરહદ મારફતે ડ્રોનની મદદથી આતંકવાદીઓને હથિયાર સપ્લાય કરતું હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2020માં સરહદ ઉપર 77 જેટલા પાકિસ્તાન જોવા મળ્યાં હતા. બીએસએફના ડિરેક્ટર જનરલ […]

જમ્મુ નજીક બનતાલાબ વિસ્તારમાં પાકિસ્તાની મોબાઈલ ટાવરના સિગ્નલ પકડાયાં ?

દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સીઝફાયરિંગનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવે છે. બીજી તરફ ભારતીય જવાનો પણ પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપી રહ્યાં છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સરહદ નજીકના વિસ્તારમાં પાકિસ્તાની મોબાઈલ ટાવરના સિગ્નલ પકડાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે તેમજ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ નજીક બનતાલાબ ક્ષેત્રમાં પાક મોબાઈલ […]

કચ્છની સરહદ ક્રોસ કરીને ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલો ભારતીય 12 વર્ષે પરત ફર્યાં

અમદાવાદઃ કચ્છના પશુપાલક વર્ષ 2008માં ભૂલથી સરહદ ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચી ગયા હતા. વર્ષો સુધી પાકિસ્તાનની વિવિધ જેલમાં યાતનાઓ ભોગવ્યા બાદ ભારત સરકાર અને પાકિસ્તાનની સંસ્થાઓના પ્રયાસોથી તેઓ પરત ભારત ફર્યાં છે. સજા પૂર્ણ થયા બાદ પણ તેમને પાકિસ્તાનની જેલમાં બંધ રાખવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં પાકિસ્તાન સરહદ નજીક આવેલા નાના દિનારા ગામમાં […]

ભારત-ચીન વચ્ચે ચાલતા તણાવ વચ્ચે ભારતીય સેનાના પ્રમુખ એમએમ નરવણે લીધી બોર્ડરની મુલાકાત

નવી દિલ્લી: સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેએ એલ.ઓ.સી.ની મુલાકાત લીધી હતી અને સુરક્ષા મામલાની જાણકારી લીધી હતી. તેઓએ પેંગોગની ઝીલના દક્ષિણ કિનારે ‘ફાયર એન્ડ ફયુરી કાર્ય’ની અગ્રીમ ચોકીઓનું નીરીક્ષણ પણ કર્યું હતુ અને જવાનોનો જુસ્સો વધાર્યો હતો. સેનાના કમાન્ડરોને સેના ઓપરેશનની તૈયારીઓની જાણકારી આપી હતી. ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સીમા વિવાદ ચાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code