તમારી 10 મિનિટની ઊંઘ ઓફિસમાં કામ આવતો કંટાળો ભગાવે છે
પાવર નેપ એટલે કેટલીક મિનિટોનું ઊંઘની ઝબકી ઊંધની ઝબકી લેવાથી કંટાળો દૂર થાય છે જો તમે કોી કાર્ય કરી રહ્યા છો અને તમને ખૂબ કંટાળો આવે છે ત્યારે તમે ટેબલ પર કે ખુરશી પર જ 10 થી 15 મિનિટ એક ઊંધ લઈ લેતા હોય છો બસ આને જ સાયન્સની ભાષામાંમ પાવર નેપ કહે છે. જ્યારે […]