1. Home
  2. Tag "BOTTLE"

પાણીની બોટલ સાથે રાખવાની ટેવ સારી છે, પરંતુ તેને નિયમિત નહીં ધુવો તો પડી શકો છો બીમાર

સ્વસ્થ રહેવા માટે પાણી પીવું સૌથી જરૂરી છે. પરંતુ જો તમે યોગ્ય જગ્યાએ પાણીનો સંગ્રહ નથી કરતા તો તેનાથી નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન ત્યારે થાય છે જ્યારે ધોયા વગર એક જ બોટલનો વારંવાર ઉપયોગ કરો.. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે તમારી બોટલમાંથી પાણી પીવું શ્રેષ્ઠ છે. પરંતુ બોટલને ધોયા વગર સતત […]

રાજકોટમાં ફાયર સેફ્ટીના બાટલામાં રિસફલીંગ દરમિયાન બ્લાસ્ટ થતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર જાહેરમાં બાટલામાં રિસફલીંગ થતું હતું 150 ફુટ રિંગરોડ ઉપર બની ઘટના અમદાવાદઃ ગુજરાતમાં આગની દૂર્ઘટનામાં ફાયર સુવિધાઓને આધારે આગ બુજાવી શકાય છે. દરમિયાન રાજકોટમાં જાહેરમાં એક સ્થળ પર ફાયર બાટલામાં રિસફલીંગની કામગીરી ચાલતી હતી. આ સમયે બાટલો ફાટ્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં એક વ્યક્તિનું મોત […]

ગમે તેવી પ્લાસ્ટિકની બોટલ, બાઉલ કે ટિફિન બોક્સ વાપરતા ચેતજો, ધ્યાન રાખો આ બાબત

ભારત સહિત સમગ્ર દુનિયામાં પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ વધ્યો છે. ઘર હોય કે ઓફિસ દરેક જગ્યાએ પાણીની બોટલ, લંચ બોક્સ સહિતની પ્લાસ્ટિકની વસ્તુઓ જોવા મળે છે. જો કે, આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખવું જરૂરી છે કે, આ પ્લાસ્કિટનો વપરાશ કેટલુ સુરક્ષિત છે. પ્લાસ્ટીકની વસ્તુઓ નીચે લખેલા નંબરના આધારે તેનો કેટલો અને કેવી રીતે ઉપયોગ […]

પ્લાસ્ટિકના સ્થાને હવે વાંસની બોટલમાં પીવો પાણી, ગડકરીએ કરી લોન્ચ

સિંગલ યૂઝ પ્લાસ્ટિકને અલવિદા કરવા હાકલ કેન્દ્ર સરકારે શરૂ કરી છે પ્લાસ્ટિક સામેની મુહિમ કેન્દ્રની મોદી સરકારે પ્લાસ્ટિક સામેની મુહિમ શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સિંગલ યૂઝ પ્લાસ્ટિકને અલવિદા કરવા માટે જણાવ્યું છે. સરકારે પ્લાસ્ટિકની બોટલનો વિકલ્પ પણ શોધ્યો છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ વાંસની બોટલને લોન્ચ કરી છે. એમએસએમઈ મંત્રાલયને આધિન કાર્યરત […]

પાણી પીતા જ ખુદ નષ્ટ થઈ જશે પ્લાસ્ટિકની બોટલો, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉપયોગની તૈયારી

બોટલબંધ પાણી માટે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉપયોગની તૈયારી કેન્દ્ર સરકાર દ્વારા બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉપયોગની તૈયારી પ્લાસ્ટિકની પાણીની બોટલ નજીકના ભવિષ્યમાં પર્યાવરણ માટે ખતરો રહેશે નહીં. કેન્દ્ર સરકાર બોટલબંધ પાણી માટે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહી છે. તેનાથી બનેલી પાણીની બોટલ નિર્ધારીત સમયમાં આપોઆપ નષ્ટ થઈ જશે. આના ઉપયોગથી દેશમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર રોક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code