ટેલિવિઝન પર આવતી બોર્નવિટાની ભ્રામક જાહેરાતોને હટાવવાનો સરકારનો આદેશ
બોર્નવિટાની ભ્રામક જાહેરાત હટાવવાનો કેન્દ્રનો આદેશ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે નોટીસ પાઠવી દિલ્હીઃ- અનેક પ્રોડક્ટ વેંચનારા અવનવી જાહેરાતો બનાવકતા હોય છએ અને ટચેલિવિઝન પર તે પ્રસારિત પણ કરાતી હોય છે ત્યારે હવે બોર્નવિટાની ભ્રામક જાહેરાતોને સરકારે બંધ કરવાના આદેશ આપ્યા છે.જાણકારી પ્રમાણે બાળકોના સ્વાસ્થ્યને સુધારવાનો દાવો કરતી બોર્નવિટામાં લગભગ અડધી ખાંડ […]