1. Home
  2. Tag "boxing"

એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવનાર સ્વીટી બુરાનીની ગોલ્ડ જીતવા પાછળની વાર્તા જાણો છો?

દિલ્હી: હાલમાં જ  સ્વીટી  બુરાને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. તેની અ અજીત પાચલ રહેલી કેટલીક ખાસ વાતો વિષે આજે તમને જણાવીએ. સ્વીટી  બુરાને બાળપણથી જ પંચ (મુક્કા) મારવાની આદત હતી. સ્વીટી તેના સ્કૂલના દિવસોમાં બહુ બોલતી ન હતી, પરંતુ તેને વાતવાતમાં ગુસ્સો આવી જતો. તે કહે છે કે,  “જો હું કોઈને બીજાં સાથે કૈંક […]

નેશનલ ગેમ્સ: મહાત્મા મંદિરમાં બોક્સિંગના ખેલાડીઓ સાથે હર્ષ સંઘવીએ કરી મુલાકાત

અમદાવાદઃ 36મી નેશનલ ગેમ્સ -2022નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર,ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે  મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિંગ- મુક્કેબાજીમાં ભાગ લ‌ઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીને રમત- ગમત મંત્રી હર્ષભાઈ  સંઘવીએ બોક્સિંગ  રિંગ જ‌ઈને  રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી. રમત- ગમત મંત્રીએ 36મી નેશનલ […]

ટોક્યો ઓલિમ્પિક્સ: ભારતીય મુક્કેબાજ સતીશ કુમાર ઉઝબેકિસ્તાનના જાલોલોવે સામે 5-0થી હાર્યા

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે નિરાશાજનક સમાચાર સતીશ કુમારે બોક્સિંગમાં જાલોલોવ સામે હારનો સામનો કરવો પડ્યો જાલોલોવે સતીશ કુમારને 5-0થી હરાવ્યા નવી દિલ્હી: આજે ટોક્યો ઓલિમ્પિકનો 10મો દિવસ છે જે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીવી સિંધુ ફાઇનલમાં પહોંચશે તેવી આશા હતી પરંતુ તે ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ નિવડી હતી. જો કે કમલપ્રીત કૌર અને ભારતીય […]

આંખમાં અશ્રુ અને નિરાશા સાથે ભારત પાછી ફરી મેરી કૉમ, કોલંબિયાની બોક્સર સામે 2-3થી થઇ હાર

ટોક્યો ઓલિમ્પિકમાં પદક જીતવાનું બોક્સર મેરી કોમનું સપનું તૂટ્યું મેરી કોમ ઇંગ્રિટ વાલેન્સિયા સામે 2-3થી હારી ગઇ હતી આંખમાં આંસુ અને નિરાશા સાથે મેરી કૉમ ભારત પાછી ફરી નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં પદક જીતવાનું દિગ્ગજ બોક્સર મેરિ કોમનું સપનું તૂટી ગયું છે. MC મેરિકોમનું 51 કિલો કેટેગરીમાં બીજો ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું પૂરું ના થઇ […]

ટોક્યો ઓલિમ્પિક્સ: આર્ચરીમાં દીપિકા કુમારી તો બોક્સિંગમાં પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં આજે ભારતનો છઠ્ઠો દિવસ છે. વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઇ ચાનૂના સિલ્વર બાદ ફેન્સ આતુરતાપૂર્વક બીજા મેડની પ્રતિક્ષા કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ આતુરતાનો અંત આવ્યો નથી. શૂટિંગમાં દેશને મેડલની આશા હતી પરંતુ અત્યારસુધી ફક્ત નિરાશા સાંપડી છે. આજે દેશના ઘણા સ્ટાર ખેલાડી એક્શનમાં હશે. દીપિકા કુમારી દેશ માટે મેડલની આશા […]

ટોક્યો ઓલિમ્પિક્સ: બોક્સિંગમાં મેરી કોમની વિજયી શરૂઆત, મિગુએલિના હર્નાડેઝને 4-1થી મ્હાત આપી

ટોક્યો ઓલિમ્પિક્સમાં મેરી કોમે ફરી પોતાની પ્રતિભાનો આપ્યો પરચો મુક્કેબાજીના પ્રથમ રાઉન્ડમાં ડોમિનિકાની મિગુએલિના હર્નાડેઝને 4-1થી મ્હાત આપી તેની સાથે તે અંતિમ-16માં પ્રવેશી ચૂકી છે નવી દિલ્હી: ભારતમાં મહિલા એથ્લેટ્સમાં મિસાલ સમાન અને ભારતની ઓળખ એવી મેરી કોમે ફરી એક વખત પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 8 મેડલ જીતનારી મેરી કોમના મેડલ ખાતામાં […]

અમિત પંધાલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચનારો પહેલો ભારતીય પુરુષ ખેલાડી

પંધાલે 52 કિ.ગ્રા. શ્રેણીમાં સાકેન બિબોસિનોવને 3-2થી હરાવ્યો મનીષ કૌશિક 63 કિ.ગ્રા. શ્રેણીની સેમિફાઈનલમાં હારી ગયો વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને પહેલીવાર બે ચંદ્રક બોક્સર અમિત પંધાલ રશિયાના એકાતેરિનબર્ગમાં યોજાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શુક્રવારે 52 કિલોગ્રામ શ્રેણીની ફાઈનલમાં પહોંચી ગયો છે. તે આ ટૂર્નામેન્ટમાં ફાઈનલમાં પહોંચનાર પહેલો ભારતીય ખેલાડી છે. તેણે સેમિફાઈનલમાં કજાકિસ્તાનના સાકેન બિબોસિનોવને હરાવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code