શા માટે છોકરાઓ ડાબા હાથ પર અને છોકરીઓ તેમના જમણા હાથ પર ઘડિયાળ પહેરે છે?
ઘડિયાળ પહેરવી એ લોકોની જરૂરિયાત અને શોખ બંને છે. શોખને કારણે, ઘણા લોકો ઘડિયાળોને ખુબ સાચવે છે. છોકરીઓ તેમના જમણા હાથ પર ઘડિયાળ પહેરે છે, જ્યારે છોકરાઓ તેમના ડાબા હાથ પર ઘડિયાળો પહેરે છે. તે ખૂબ સામાન્ય લાગે છે, પરંતુ શું તમે તેની પાછળનું કારણ જાણો છો? શું આની પાછળ કોઈ કારણ છે? ચાલો જાણીએ….. […]