ગુજરાતમાં જન્માષ્ટમીના પર્વના લીધે BPL અને અંત્યાદય કાર્ડધારકોને ખાંડ-તેલનું વિતરણ
અમદાવાદઃ ગુજરાતમાં બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને જન્માષ્ટમીના પર્વને લીધે રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવામાં આવશે. ગરીબ પરિવારો જન્માષ્ટમીનો તહેવાર સારી રીતે ઊજવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે N.F.S.A.-2013 […]