સિવિલ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ યુવાનના અંગોનું દાન, 3 વ્યક્તિને મળશે નવુ જીવન
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ 158માં અંગદાનની વાત કરીએ તો મજુરી કામ કરતા ૪૩ વર્ષીય હરિસિંહ ચૌહાણને ઉદયપુર નજીક બાઇક પર એક્સિડેન્ટ થતા પ્રથમ ઉદયપુર ખાતે અને ત્યારબાદ વધુ સઘન સારવાર અર્થે તારીખ 17.6.24 ના રોજ સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 26 જૂનના રોજ ડૉક્ટરોએ હરિસિંહને બ્રેઈન ડેડ જાહેર […]