જામનગરના બ્રાસપાર્ટ્સ ઉદ્યોગની નિકાસ વધતા રાહત, વાર્ષિક ટનઓવર 500 કરોડે પહોંચ્યું
રાજકોટઃ કોરોના કાળ બાદ જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે તેજીના દિવસો આવી રહ્યા છે. જામનગરના બ્રાસપાર્ટસ ઉદ્યોગની નિકાસ યુરોપિયન દેશોમાં વધી રહી છે. પાંચ વર્ષ પૂર્વ કુલ નિકાસમાં 2થી 3 ટકા હિસ્સો હતો તેના સ્થાને હવે 10 ટકા જેટલો હિસ્સો થઇ ગયો છે. વીએમસી અને સીએનસી મશીનોનું ઉત્પાદન ભારતમાં વધવાને લીધે સુલભ બનતા ઉત્પાદન અને નિકાસમાં […]