1. Home
  2. Tag "brazil"

બ્રાઝિલ: 14મી જૂનથી કોપા અમેરિકા ફૂટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ થશે

નવી દિલ્લી: કોરોનાવાયરસના સંક્રમણના કારણે અનેક પ્રકારની સ્પોર્ટ્સ ઈવેન્ટસને બંધ કરવી પડી હતી અથવા સ્થિગીત કરવી પડી હતી. પણ હવે કોરોનાવાયરસની લહેર ધીરી પડતા બધુ થાળે પડી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. એક તરફ યુરોપની સર્વોચ્ચ ફૂટબોલ ટુર્નામેન્ટ – યુરો કપના પ્રારંભના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે બીજી તરફ બ્રાઝિલમાં તારીખ 14મીથી દક્ષિણ અમેરિકાની […]

ભારત બાયોટેકની કોવેક્સિનની બ્રાઝીલ કરશે આયાતઃ ઈનકાર કર્યા બાદ 40 લાખ ડોઝની આયાતને આપી મંજૂરી

કોવેક્સિનની આયાત કરશે બ્રાઝીલ 40 લાખ ડોઝની આયાતની આપી મંજુરી આ પહેલા બ્રાઝીલે આયાત માટે મનાઈ ફરમાવી હતી દિલ્હીઃ- ભારત બાયોટેકની કોરોના સામે રક્ષમ આપતી રસી કોવેક્સિન આયાત કરવાની દરખાસ્તને નકારી કાઢ્યા બાદ હવે બ્રાઝિલે પોતાનો વિચાર બદલી નાખ્યો છે.અને હવે આ વેક્સિનની આયાત માટે બ્રાઝિલે  હા પાડી છે. ત્યાર બાદ હવે ભારત બાયોટેકની દરખાસ્ત […]

વિજ્ઞાન: વૈજ્ઞાનિકોએ શોધી નવી મહામારી, આ રીતે ફેલાવવાની સંભાવના

નવી મહામારી આવવાની આશંકા વૈજ્ઞાનિકોએ શોધી નવી મહામારી આ રીતે ફેલાઈ શકે છે તે મહામારી દિલ્હી : કોરોનાવાયરસ મહામારી હાલ વિશ્વના લોકો માટે એવી સાબિત થઈ છે કે, લોકો તેને વર્ષો સુધી યાદ રાખે તો પણ તેમાં કઈ નવાઈ નથી. જીવલેણ કોરોનાવાયરસ મહામારીમાં લાખોની સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે હવે વૈજ્ઞાનિકો દ્વારા નવી […]

બ્રાઝિલમાં કોરોના વકર્યો – કોરોનાના કેસ મામલે યૂએસ બાદ બ્રાઝીલ બીજા સ્થાને

બ્રોઝિલમાં કોરોનાના કેસ વધ્યા વિશ્વમાં કોરોનાના મામલે અમેરિકા બાદ બ્રાઝિલ બીજા સ્થાને દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાઈ રહ્યો છે,ચીનથી ઉત્પન્ન થયેલા આ વાયરસએ સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધુ હતું જેમાં અમેરિકા પ્રથમ સ્થાને હતું કે જ્યા કોરોના વાયરસના કરોડો કેસ સામે આવ્યા હતા ત્યારે હવે આ લીસ્ટમાં બ્રાઝીલ પણ બાકાત નથી,બ્રાઝિલમાં […]

બ્રાઝિલમાં પ્લેન ક્રેશમાં ફુટબોલ ક્લબના પ્રમુખ અને ચાર ખેલાડીઓના મોત

દિલ્હીઃ બ્રાઝિલના ઉત્તરી શહેર પાલમાસ નજીક એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ફૂટલોબ ક્લબના પ્રમુખ અને ચાર ખેલાડીઓના મોત થયા હતા. આ દૂર્ઘટનામાં વિમાનના પાયલોટનું પણ મોત થયું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રાઝિલિયન ફૂટબોલ ક્લબના પ્રમુખ લુકાસ મીરા અને ચાર ખેલાડીઓ લુકાસ પ્રેક્સીડેસ, ગુઈલહેમ નોએ, રાનુલ અને માર્કસ મોલિનારી વિમાનમાં ગોએનીયા સિટી […]

ભારતે રસી મોકલતા બ્રાઝિલે વ્યક્ત કર્યો આભાર, સંજીવની લઇ જતા હનુમાનજીની પોસ્ટ કરી તસવીર

ભારતે શુક્રવારે બ્રાઝિલ, મોરક્કો સહિતના દેશોને રસી મોકલી બ્રાઝિલના રાષ્ટ્રપતિએ રસી મળ્યા બાદ ભારતનો આભાર વ્યક્ત કર્યો રાષ્ટ્રપતિએ ભારતનો આભાર વ્યક્ત કરતા હનુમાનજીની તસવીર પોસ્ટ કરી નવી દિલ્હી: કોરોના વાયરસ સામે ભારત પોતાના નાગરિકોની મદદ કરવા માટે સમર્થ છે, એટલું જ નહીં પરંતુ આપણે પાડોશી દેશોની પણ મદદ કરી રહ્યા છીએ. આ જ કડીમાં ભારતે […]

બ્રાઝિલનું ખાસ એર કોરોનાની વેક્સિન લેવા માટે એક દિવસ બાદ ભારત આવશે – બ્રાઝિલે ભારત પાસે વેક્સિનની કરી હતી અપીલ

આજે બ્રાઝિલનું વિમાન ભઆરત માટે રવાના કોરોના વેક્સિના ડોઝનો જથ્થો લેવા ખાસ એર ભારત આવી પહોંચશે દિલ્હીઃ-કોરોના સંકટની વચ્ચે બ્રાઝિલના લોકો માટે રાહતના સમાચાર છે. બ્રાઝિલે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે બે મિલિયન કોરોના વેક્સિનના ડોઝનો કરાર કર્યો હતો, હવે આ વેક્સિનના ડોઝ લેવા માટચે એક દિવસ બાદ બ્રાઝિલનું ખાસ એર ઈન્ડિયા મોકલવામાં આવશે. એક […]

ભારત પાસેથી કોવિડ-19ની રસી ખદીરવા બ્રાઝિલે દાખવ્યો રસ

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે ભારતમાં કોરોનાની બે રસીને મંજૂરી આપવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં દેશમાં માટાપાયે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. બીજી તરફ કોરોના મહામારી સામે લડી રહેલું બ્રાઝિલ ભારતમાં બની રહેલી કોરોના વેક્સિન ખરીદવા માટે છે. બ્રાઝિલ 50 લાખ જેટલા ડોઝ ભારત પાસેથી ખરીદવા માંગે છે. આ માટે બ્રાઝિલ સરકાર દ્વારા પ્રયાસો પણ […]

ભારતની કોવેક્સિનમાં બ્રાઝિલની ખાનગી હોસ્પિટલોએ રસ દાખવ્યો- 50 લાખ ડોઝ ખરીદવા બાબતે કરાર કર્યો

સ્વદેશી કોવેક્સિનમાં બ્રાઝિલે રસ દાખ્વ્યો 50 લાખ ડોઝનો કર્યો કરાર જો કે ભારત તરફથી મોહર લાગવાની હજુ બાકી દિલ્હીઃ-ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે રવિવારે બે કોરોનાની વેક્સિનને ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.જેમાં એક વેક્સિન સ્વદેશી છે, ભારત બાયોટેક કંપની દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના સહયોગથી બનાવવામાં આવી છે. જોકે,તેના પર અનેક સવાલો ઉદ્ભવ્યા […]

બ્રાઝીલની જેલમાં ખૂની ખેલઃ57ના મોત,16 કેદીઓના માથા કાપવામાં આવ્યા!

બ્રાજીલની જેલમાં લાશોના ઢગલા 14 કેદીઓના માથાને ધડથી કાપવામાં આવ્યા જેલમાં રચાયો ખૂની ખેલ બે જુથ વચ્ચેની હિંસાએ 57 કેદીઓના જીવ લીધા 41 લોકોના મોત આગમાં શ્વાસ રુંધાવાના કારણે થયા જેલની અંદરનું દ્રશ્ય લોહીથી લથબથ એક બાજુ ધડ તો બીજી બાજુ માથા બ્રાઝીલમાં દીલ હચમચાવી મુકનારી એક ઘટના સામે આવી છે, બ્રાઝિલની જેલમાં જ્યારે હિંસાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code