1. Home
  2. Tag "Breach"

IPL 2024: આચાર સંહિતા ભંગ બદલ રિષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરાયો

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જેનો અર્થ છે કે પંત રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામેની મેચમાં રમી શકશે નહીં. આઈપીએલ દ્વારા શનિવારે જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને, આઈપીએલ આચાર સંહિતાનો ભંગ કરવા […]

ઉત્તરાખંડઃ દેવસ્થાનમ બોર્ડને ભંગ કરવાનો સરકારે કર્યો નિર્ણય

દહેરાદુનઃ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડને ભંગ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેવસ્થાનમ બોર્ડને ભંગ કરવાની જાહેરાત કરી છે. આ અંગે ઉચ્ચ સ્તરિય સમિતિ અને મંત્રીમંડળ ઉપસમિતિના રિપોર્ટના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેવસ્થાનબોર્ડને લઈને તીર્થ પુરોહિતો અને હક-હકૂકધારિયોમાં ફેલાયેલા રોષને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હાવાનું ચર્ચાઈ રહ્યું […]

ફેસબૂકને લાગ્યો તગડો ઝટકો, બ્રિટને આ કારણોસર ફટકાર્યો 50 મિલિયન પાઉન્ડનો દંડ

ફેસબૂકને લાગ્યો મોટો ઝટકો બ્રિટને ફેસબૂકને 50 મિલિયન પાઉન્ડનો દંડ ફટકાર્યો માહિતીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફટકાર્યો દંડ નવી દિલ્હી: ફેસબૂકને મોટો ઝટકો લાગ્યો છે. ફેસબૂકને માહિતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. માહિતીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બ્રિટને ફેસબૂકને 50 મિલિયન પાઉન્ડનો તગડો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, બ્રિટનના કમ્ટિટીશન રેગ્યુલેટરે ફેસબૂકને 520 કરોડથી પણ […]

અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુનો ભંગ કરનાર સામે થશે આકરી કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ સહિત 20 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કે, રાત્રિ કરફ્યુ દરમિયાન પણ કેટલાક લોકો બિંદાસ્ત ફરતા હોય છે. જો કે, હવે અમદાવાદમાં રાત્રિ દરમિયાન કામ વિના બહાર ફરનારા લોકો સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે  સ્ટીકર પ્રથા શરૂ કરી છે. પોતાના વાહનોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code