કિચન ટિપ્સઃ- શું તમે બ્રેડના ત્રિપલ લેયર પિત્ઝા બનાવ્યા છે, જો નહી તો તદ્દન સરળ રીતે બનાવો જોઈલો રીત
સાહિન મુલતાની- સામાન્ય રીતે બ્રેડની સેન્ડવિચ બનતી હોય છે જો કે આજકાલ ફાસ્ટ ફૂડમાં બ્રેડમાંથી અવનવી વાનગીઓ બનાવામાં આવે છે આજે વાત કરીશું બ્રેડમાંથી ત્રિપલ લેયર પિત્ઝા બનાવાની પીત વિશે જે બેઝિક સામગ્રીમાંથી બનીને રેડી થાય છે ,તો ચાલો જોઈએ બાળકોથી લઈને વડિલો દરેને ભાવતા આ પિત્ઝાની રીત સામગ્રી – 1પિત્ઝા માટેની 4 નંગ – […]