કિચન ટિપ્સઃ ઈન્સ્ટન્ટ પિઝા બનાવવા હોય તો આ રીતે બનાવીલો બ્રેડ બેઝ વેજ પિઝા
સાહીન મુલતાની- આમ તો પિઝા સૌ કોઈના પ્રિય હોય છે પિઝાનો સ્વાદ દરેક લોકોને ગમે છે,હવે તો પિઝામાં સેંકડો વેરાયટિઓ જોવા મળે છે ત્યારે આજે આપણે બ્રેડ પિઝ્ઝા બનાવવાની રીત જોઈશું ખૂબ જ જલ્દી બની પણ જાય છે અને સ્વાદમાં ટેસ્ટિ પણ હોય છે સામગ્રી ( 6 પિઝા માટે) 6 નંગ – બ્રેડ જરુર […]