અંતરિક્ષમાં નવી ક્રાંતિઃ 96 કિ.મી ઉપર પ્રક્ષેપિત કરાયેલ સુપર હેવી બુસ્ટરને લોન્ચપેડ પર પાછું લાવવામાં મળી સફળતા
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપનું પાંચમું પરીક્ષણ સફળ રહ્યું હતું. આ પરીક્ષણમાં પૃથ્વીથી 96 કિમી ઉપર મોકલવામાં આવેલ સુપર હેવી બૂસ્ટરને ફરીથી લોંચપેડ પર લાવવામાં આવ્યું હતું. સ્ટારશીપ પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશી અને હિંદ મહાસાગરમાં નિયંત્રિત ઉતરાણ કર્યું. જ્યારે સ્ટારશીપ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેની ઝડપ 26,000 કિલોમીટર પ્રતિ કલાક હતી અને તાપમાન 1,430 […]