સતત શ્વાસ લેવામાં તકલીફ હોય, તો શું તે ફેફસાનું કેન્સર હોઈ શકે? જાણો
જ્યારે આપણા શરીરમાં અનિયંત્રિત રીતે ખરાબ કોષો બનવા લાગે છે, ત્યારે તેને કેન્સર અથવા કેન્સરયુક્ત ગાંઠ કહેવામાં આવે છે. જો તમારા ફેફસામાં કોષો અનિયંત્રિત રીતે વધી રહ્યા હોય તો તેને ફેફસાનું કેન્સર કહેવાય છે. ફેફસાના કેન્સરનું સૌથી મોટું કારણ વધુ પડતું ધૂમ્રપાન છે. આજકાલ ધૂમ્રપાન ન કરતા લોકો પણ ફેફસાના કેન્સરનો શિકાર બની રહ્યા છે. […]