ઈટલીએ ચીનને આપ્યો આંચકો, BRI પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાનો કર્યો નિર્ણય
ઇટાલીએ ચીનની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)માંથી બહાર નીકળવાની પુષ્ટિ કરી છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના વહીવટીતંત્રે બેઇજિંગને જાણ કરી હતી કે તે વર્ષના અંત પહેલા પ્રોજેક્ટમાંથી ખસી જશે. 2019માં ચીનના સૌથી મહત્વાકાંક્ષી વેપાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, BRI પર હસ્તાક્ષર કરનાર ઇટાલી એકમાત્ર મોટો પશ્ચિમી દેશ હતો. ત્યારે ઈટાલીના આ પગલાની અમેરિકા સહિત […]