ગુજરાતના ઈંટ ઉત્પાદકોને લઘુ ઉદ્યોગનો દરજ્જો આપી ટોકન ભાવે પડતર જમીન આપવા માગ
અમદાવાદઃ રાજ્ય સરકાર ઉદ્યોગોને ટોકન ભાવે પડતર જમીનની લહાણી કરી રહી છે, પણ નાના પાયે ઉત્પાદન કરતા ઉદ્યોગો અનેક બેરોજગારોને રોજગારી આપે છે, ત્યારે સરકાર દ્વારા નાના ઉદ્યોગો પ્રત્યે દુર્લક્ષ્ય સેવતી હોવાથી લઘુ ઉદ્યોગો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.ગુજરાતનો ઈંટ ઉદ્યોગ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. ઇંટ ઉત્પાદકોને ખરાબાની જમીન ફાળવવા માટે છ […]