1. Home
  2. Tag "brics"

બ્રિક્સ દેશોની સંખ્યામાં વધારો થયો

નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીએ રશિયાના કઝાન શહેરમાં આયોજિત બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો. અગાઉ, તેમણે વિસ્તૃત બ્રિક્સ સંગઠનના નેતાઓના જૂથ ફોટો સેશનમાં ભાગ લીધો હતો. ફોટો શેર કરતાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બ્રિક્સ, એક સમાવેશી અને બહુધ્રુવીય વિશ્વ માટે એક સાથે મજબૂત અને એકીકૃત, બ્રિક્સ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. નેતાઓએ 16મી બ્રિક્સ […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને બ્રિક્સમાં ભારતના સંપૂર્ણ સમર્થનની PM મોદીએ આપી ખાતરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી અને વિવિધ સકારાત્મક વિકાસની ચર્ચા કરી. બંને નેતાઓ દ્વિપક્ષીય વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે રોડમેપ વિકસાવવા સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ રશિયાને 2024માં બ્રિક્સ પ્રમુખપદ માટે શુભેચ્છા પાઠવી હતી. બંને દેશો વચ્ચે તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન બાદ નેતાઓએ […]

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જાહેરાત,’આવતા વર્ષે રશિયા BRICSની અધ્યક્ષતા કરશે’

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી છે કે તેઓ આવતા વર્ષે બ્રિક્સ દેશોની અધ્યક્ષતા કરશે. પુતિને ફરી એકવાર પશ્ચિમી દેશો સામે આક્રમક વલણ અપનાવ્યું. તેણે વૈશ્વિક વ્યવસ્થા માટે પશ્ચિમી દેશોને આડે હાથ લીધા. તેમણે કહ્યું કે આવતા વર્ષે રશિયાની અધ્યક્ષતામાં બ્રિક્સ સંમેલન યોજાશે, જે ન્યાયી વૈશ્વિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે સમર્પિત હશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને […]

વિદેશ મંત્રી જયશંકર બ્રાઝિલ, ઈરાન અને UAE ના વિદેશ મંત્રીઓને મળ્યા, આ મુદ્દાઓ પર ચર્ચા કરી

વિદેશમંત્રી જયશંકરે બ્રાઝિલ ,ઈરાન સહીતના વિદેશમંત્રીઓ સાથે કરી વાત દ.આફ્રીકામાં ‘ફ્રેન્ડ્સ ઑફ બ્રિક્સ’ મીટિંગ દરમિયાન મંત્રીઓ સાથે કરી વાતચીત દિલ્હી-:  વિદેશ મંત્રી એસ જયશંકરે  વિતેલા દિવસને શુક્રવારના રોજ દક્ષઇણ આફ્રિકાના કેપ્ટાઉનખાતે  ‘ફ્રેન્ડ્સ ઑફ બ્રિક્સ’ મીટિંગમાં હાજરી આપી હતી આ દરમિયાન અહીં બાજુમાં બ્રાઝિલ, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતના તેમના સમકક્ષો સાથે તેમણે ખાસ મુલાકાત કરી […]

બ્રિક્સ સમ્મેલન પહેલા આજે 5 દેશોના વિદેશમંત્રીઓની વીડિયો કોન્ફોરન્સ દ્રારા બેઠક યોજાશે – મંત્રી એસ જયશંકર પણ બેઠકમાં સામેલ થશે

બ્રિક્સ સમ્મેલન પહેલા  5 દેશોના વિદેશમંત્રીઓની ડિજિટલ બેઠક  મંત્રી એસ જયશંકર પણ બેઠકમાં સામેલ થશે   દિલ્હીઃ- આજરોજ 19 મે ના ગુરુવારે બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાવા જઈ રહી છે. યુક્રેન પર રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ બાદ બ્રિક્સના વિદેશ મંત્રીઓની આ પ્રથમ બેઠક છે. વિદેશ મંત્રી એસ. જયશંકર ગુરુવારે ચીન, રશિયા, બ્રાઝિલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code