1. Home
  2. Tag "BRICS Summit"

ભારત યુદ્ધનું નહીં પરંતુ સંવાદ અને કૂટનીતિનું સમર્થન કરે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બ્રિક્સ સમિટમાં કહ્યું કે ભારત યુદ્ધનું નહીં પણ વાતચીત અને કૂટનીતિનું સમર્થન કરે છે. તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષને શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા ઉકેલવા માટે આહવાન કરતો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે યુદ્ધનું સમર્થન નથી કરતા, પરંતુ વાતચીત અને કૂટનીતિનું સમર્થન કરીએ છીએ. જેમ આપણે સાથે મળીને […]

નરેન્દ્ર મોદી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયાની બે દિવસીય મુલાકાતે રવાના

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કાઝાનમાં આયોજિત 16મી બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા (બ્રિક્સ) સમિટમાં ભાગ લેવા માટે બે દિવસીય રશિયાની મુલાકાતે રવાના થયા છે. સમિટની થીમ સમાન વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવાની છે. કાઝાનમાં ઓલ ઈન્ડિયા રેડિયો સંવાદદાતા સાથે વાત કરતા, રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે જણાવ્યું હતું […]

નરેન્દ્ર મોદી BRICS સમિટમાં ભાગ લેવા રશિયા જશે, સભ્ય દેશો સાથે દ્વિપક્ષીય બેઠકની શક્યતા

નવી દિલ્હીઃ PM મોદી આ મહિનાની 22મી તારીખથી 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયાની બે દિવસીય મુલાકાતે જશે. વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ BRICS દ્વારા શરૂ કરાયેલી પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની અને ભાવિ સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની મૂલ્યવાન તક પૂરી પાડશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે […]

PM મોદીએ બ્રિક્સના મંચ પરથી ચંદ્રયાન-3ની શુભેચ્છા બદલ વિશ્વનો આભાર માન્યો, – છ દેશો બ્રિક્સમાં નવા કાયમી સભ્યો બનવાના નિર્ણયને આવકાર્યો

  તાજેતરના દિવસોમાં પીએમ મોદી બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લેવા સાઉથ આફ્રિકાના પ્રવાસે છે ત્યારે આજરોજ ગુરુવારે પીએમ મોદીએ વૈશ્વિક મંચ પરથી સમગ્ર વિશ્વની સામે ચંદ્રયાન-3ની સફળતાના વખાણ કર્યા અને વિશ્વએ આપેલા અભિનંદન બદલ દરેકનો આ મંચ પરથી આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ આજરોજ ગુરુવારે બ્રિક્સ સમિટને સંબોધિત કરી હતી. પીએમએ બેઠક દરમિયાન યોજાયેલી ચર્ચા […]

પીએમ મોદી દક્ષિણ આફ્રિકામાં યોજાનાર બ્રિક્સ સમ્મેલનમાં નહી આપે રુબરુ હાજરી – વર્ચ્યુઅલ રીતે જોડાશે

દિલ્હીઃ- દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમ્મેલન યોજાનાર છે ત્યારે હવે પીએમ મોદીને લઈને સમાચાર સામે આવ્યા છએ જે પ્રમાણે પીએમ મોદી આ સમ્મેલનમાં રુબરુ હાજરી આપશે નહી જાણકારી પ્રમાણે પીએમ આ સમ્મેલનમાં વર્ચ્યુએલ રીતે જોડાષે આ સહીત રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ વર્ચ્યુએલ રીતે જોડાવાના છે, પ્રાપ્ત વિગત પ્રમાણે દક્ષિણ આફ્રીકામાં બ્રિક્સ સમ્મેલન  22 થી 24 ઓગસ્ટ […]

દક્ષિણ આફ્રિકાનો વિપક્ષ પુતિનના માર્ગે -રશિયાના રાષ્ટ્રપતિના સમર્થનમાં બ્રિક્સ સમ્મેલનનો બહિષ્કાર કરવાનું કર્યું આહ્વાન

દિલ્હીઃ- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રિક્ટ સમ્માલનમાં હાજરી આપવાનો ઈનકાર કર્યો છે ત્યારે હવે તેમના માર્ગદે દક્ષિણ આફ્રીકા પણ ચાલી રહ્યું છે દક્ષિણ આફ્રિકાના સખત ડાબેરી વિરોધ પક્ષે શનિવારે ચીન, ભારત અને બ્રાઝિલના નેતાઓને રશિયાના વ્લાદિમીર પુતિન સાથે એકતામાં આગામી મહિને યોજાનારી બ્રિક્સ સમિટનો બહિષ્કારકરવાની વાત કરી હતી તેઓ આ સમિટમાં હાજર રહેશે નહી. દક્ષિણ […]

બ્રિક્સ શિખર સંમેલન: આજે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે એક પ્રભાવકારી અવાજ છીએ: PM મોદી

બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કરતા PM મોદીનું સંબોધન આજે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે એક પ્રભાવકારી અવાજ છીએ: PM મોદી વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ પર ધ્યાન આપવા માટે મંચ ઉપયોગી રહ્યું: પીએમ મોદી નવી દિલ્હી: બ્રિક્સના 13માં શિખર સંમેલનની પીએમ મોદીએ અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, છેલ્લા દોઢ દાયકામાં બ્રિક્સે અનેક સિદ્વિઓ હાંસલ […]

PM મોદી 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી બ્રિક્સ સમિટની કરશે અધ્યક્ષતા – અગાઉ વર્ષ 2016મા પણ ગાવા સમિટિની કરી ચૂક્યા છે અધ્યક્ષતા

9 સપ્ટેમ્બરના રોજ યોજાશે બ્રિક્સ સમિટ આ સમિટની અધ્યક્ષતા કરશે પીએમ મોદી દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવનારી 9 સપ્ટેમ્બરના રોજ બ્રિક્લ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, કોરોના મહામારીને ધ્યાનમાં લેતા આ આયોજન વર્ચ્યૂઅલ માધ્યમથી કરાઈ રહ્યું છે,આ બાબતને લઈને વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ બ્રિક્સ સમિટમાં […]

ચીનના બદલાતા તેવર, હવે ભારતમાં યોજાનાર બ્રિક્સ સંમેલનમાં લઇ શકે છે ભાગ

ચીનના ભારત પ્રત્યે વારંવાર બદલાતા તેવર હવે ચીન ભારત પ્રત્યે મિત્રતા દર્શાવી રહ્યું છે ભારતમાં યોજાનાર બ્રિક્સ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ લઇ શકે છે ભાગ બીજિંગ: ચીનના તેવર વિશે જાણવું ખૂબ જ અઘરું છે. ક્યારેક તે સોશિયલ મીડિયા પર ભારતને બદનામ કરવાનો પ્રોપેગેન્ડા બનાવીને ફેલાવી રહ્યું છે તો બીજી તરફ ચીને ભારત પ્રત્યે મિત્રતા દેખાડવાનું પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code