1. Home
  2. Tag "Brijbhushan Singh"

ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર બ્રિજભૂષણ શરણસિંહને ટિકીટ અપાશે કે નહીં ? શું છે ભાજપની મુંઝવણ ?

ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર ભાજપ બ્રિજભૂષણ શરણસિંહને ટિકીટ આપશે કે નહીં તે પ્રશ્ન હજુ પ્રશ્ન જ બનેલો છે, કારણ કે પાર્ટીએ હજુ આ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી. અને પાર્ટીએ કોઈ સંકેત પણ આપ્યો નથી. દરમિયાન પક્ષના સૂત્રોનું કહેવું છે કે બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ પરનો નિર્ણય પણ તેમના પર લાગેલા જાતીય સતામણીના […]

બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણી કેસની સુનાવણી 1 જુલાઈએ થશે 

બ્રિજ ભૂષણ પર 1 જુલાઈએ થશે સુનાવણી જાતીય સતામણી કેસની થશે સુનાવણી કોર્ટે કહ્યું- ચાર્જશીટ ઘણી લાંબી છે રાઉસ એવન્યુ કોર્ટ ચાર્જશીટ પર સંજ્ઞાન લેશે દિલ્હી :રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણી કેસની સુનાવણી 1 જુલાઈએ થશે. રાજધાની દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે મંગળવારે સુનાવણી કરતા કહ્યું કે હવે આ […]

કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત,બ્રિજભૂષણની ધરપકડની કરી માંગ

દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમિત શાહના નિવાસસ્થાને આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે બંને પક્ષો મળ્યા હતા. ખાપ પંચાયતોએ કેન્દ્રને 9 જૂન […]

અયોધ્યામાં બ્રિજભૂષણ સિંહની મેગા રેલી રદ્દ,11 લાખ લોકો ભેગા થવાનો કર્યો હતો દાવો

દિલ્હી : ભાજપના સાંસદ અને કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની અયોધ્યામાં યોજાનારી જન ચેતના મહારેલી રદ કરવામાં આવી છે. આ જનજાગૃતિ રેલી અયોધ્યાના રામકથા પાર્કમાં યોજાવાની હતી. બ્રિજ ભૂષણ સિંહે દાવો કર્યો હતો કે તેમાં 11 લાખ લોકો એકઠા થયા હતા. વાસ્તવમાં બ્રિજભૂષણ સિંહે પોતે આ રેલી કેન્સલ કરી છે. તેણે ફેસબુક પર એક […]

‘હું નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું,પરંતુ કુસ્તીબાજોએ પણ આ ટેસ્ટ કરાવો જોઈએ’- બ્રિજભૂષણ સિંહ 

દિલ્હી:કુસ્તીબાજો અને WFI -તેના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચેની લડાઈ જાન્યુઆરી 2023 થી ચાલુ છે. આ પછી, ગત એપ્રિલમાં, કુસ્તીબાજો ખુલ્લેઆમ WFI ચીફ સામે આવ્યા અને તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પર દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ પોક્સો એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. બીજી તરફ, કુસ્તીબાજોએ નક્કી […]

દિલ્હી પોલીસની કાર્યવાહી, બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર કુસ્તીબાજોને આપવામાં આવી સુરક્ષા

દિલ્હી :રાજધાનીની પોલીસ ભારતીય કુશ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોના સંદર્ભમાં કુસ્તીબાજો અને ફરિયાદીઓને સુરક્ષા પૂરી પાડશે અને તેમના નિવેદનો નોંધવામાં આવશે. બ્રિજભૂષણ સિંહ પર સાત મહિલા કુસ્તીબાજો અને એક સગીર યુવતીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. પોલીસ હવે આ સાતેય ફરિયાદીઓના નિવેદન નોંધશે. એક સૂત્રએ જણાવ્યું હતું કે એફઆઈઆરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code