1. Home
  2. Tag "britain"

બ્રિટન, કેનેડા, ફ્રાન્સ અને અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડવા નિર્દેશ કર્યો

નવી દિલ્હીઃ ઇઝરાયેલ જે અત્યાર સુધી હમાસના આતંકવાદીઓ સામે લડી રહ્યું હતું, તેણે હવે કુખ્યાત આતંકવાદી જૂથ હિઝબુલ્લા સાથે આકરી લડાઈ લડવી પડશે. મધ્ય પૂર્વમાં ગહન કટોકટી અને વ્યાપક સંઘર્ષની આશંકાઓ વચ્ચે ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે ઇઝરાયેલ અને ત્યાંથી ઉડાન ભરવાવાળી ઘણી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. ઈરાન, લેબનોન અને હિઝબુલ્લાહ તરફથી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલની […]

બ્રિટનમાં ચાકુથી હુમલામાં 2 બાળકોના મોત

નવી દિલ્હીઃ ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડના સાઉથપોર્ટ (મર્સીસાઇડ)માં સોમવારે છરીના હુમલામાં બે બાળકોના મોત થયા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે હુમલામાં નવ લોકો ઘાયલ પણ થયા છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ચીફ કોન્સ્ટેબલ સેરેના કેનેડીએ જણાવ્યું કે, હુમલામાં ઘાયલ નવ લોકોમાંથી છ લોકોની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું હતું કે, “સાતથી અગિયાર વર્ષની વયના બાળકો, ‘ટેલર […]

બ્રિટનના નવા પ્રાઇમ મિનિસ્ટર બનવા જનાર કીર સ્ટારમર કોણ છે ? જાણો અતઃ થી ઇતિ

કીર સ્ટારમર બ્રિટનના આગામી વડાપ્રધાન હશે. તેમની લેબર પાર્ટીએ ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. 186 બેઠકો સાથે, લેબર પાર્ટી 170ના જાદુઈ બહુમતીના આંકડાને પાર કરી ગઈ છે. વર્તમાન સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી 50 બેઠકો પણ જીતી શકી નથી. જો કે, આ ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક નથી કારણ કે યુકેમાં ગુરુવારે (4 જુલાઈ) યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ […]

બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે હાર સ્વીકારી

લંડનઃ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે હારનો સ્વીકાર કરી લેબર પાર્ટીના PM ઉમેદવાર સ્ટારમરને અભિનંદન પાઠવ્યા છે. 14 વર્ષ બાદ લેબર પાર્ટી સત્તામાં આવી રહી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનકે સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીના કીર સ્ટારમર સામેની હાર સ્વીકારી લીધી છે. તેણે સ્વીકાર્યું કે તે તેમના અને તેમની પાર્ટી માટે ‘કઠિન રાત’ […]

ઈઝરાયલને એક ભૂલ પડી ભારે, હવે અમેરિકાથી બ્રિટન સુધી વિરોધ-મચી બબાલ

વોશિંગ્ટન: ઈઝરાયલ તરફથી ગાઝાપટ્ટી અને વેસ્ટ બેંક પર સતત હુમલા ચાલુ છે. પેલેસ્ટાઈન પર આ હુમલા બાદ પણ ઈઝરાયલનને અમેરિકા, બ્રિટન જેવા પશ્ચિમી દેશોનું સમર્થન હતું. પરંતુ ગત કેટલાક દિવસો તેની એક ભૂલે ઈઝરાયલને બેકફૂટ પર લાવી દીધું છે. આ સપ્તાહે ઈઝરાયલે ભૂલથી એક હુમલો સહાયતા કામગીરીમાં લાગેલી ટુકડી પર કર્યો હતો. તેમાં આઠ લોકોના […]

બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવાયો, પીએમ સુનકે એક વીડિયો જાહેર કર્યો

લંડનઃ બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોનની લત અને તેના કારણે થનારી મુશ્કેલીથી કંટાળીને અંતે મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. બ્રિટનના આ નિર્ણયને લઈને દુનિયાના દેશોએ પણ આ અંગે વિચારણા શરુ કરી છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકએ એક્સ પર એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી છે. We know how distracting mobile phones are in […]

વિદ્રોહીઓ સામે અમેરિકા અને બ્રિટનનું સંયુક્ત ઓપરેશન, 12 ઠેકાણાઓ પર હુમલો

નવી દિલ્હીઃ અમેરિકા અને બ્રિટને યમનમાં ઈરાન સમર્થિત આતંકી જૂથ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકા અને બ્રિટને હુદાયદાહ બંદરગાહ સહિત 12 ઠેકાણા પર હુમલા કર્યા છે. હુથીઓએ તાજેતરમાં લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જહાજોને નિશાન બનાવતા આ હુમલાઓ કરવામાં આવ્યા છે. આ પહેલીવાર છે જ્યારે અમેરિકા અને બ્રિટને હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. […]

ઋષિ સુનકે બ્રિટનમાં ખતરનાક જાતિના ડોગ પર પ્રતિબંધ મૂક્યો

બ્રિટનમાં વધી રહ્યા છે શ્વાનના હુમલા   ઋષિ સુનકે ખતરનાક જાતિના ડોગ પર પ્રતિબંધ મૂક્યો શ્વાનના હુમલાના કેટલાક વીડિયો પણ શેર કર્યા દિલ્હી: બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે ખતરનાક જાતિના ડોગ પર પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં, દેશમાં શ્વાનના હુમલાની વધતી ઘટનાઓ પછી અમેરિકન XL બુલી જાતિના ડોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુનકે કહ્યું કે અમેરિકન […]

બ્રિટન ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે 200 કરોડ ડોલર આપશે

દિલ્હીઃ ભારત દ્રારા જી 20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હી ખઆતે 2 દિવસીય સમિટનું પીએમ મોદી દ્રારા આજે બપોરે સમાપાન કરીને આગામી વર્ષની અધ્યક્ષતા બ્રિઝીલને સોંપવામાં આવી ત્યારે આ બે દિવસ દરમિયાન અનેક દેશઓના નેતાઓ સાથે પીએમ મોદીએ બેઠક કરી છે જી-20ના ત્રીજા સત્રની બેઠક આજે દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં શરૂ થઈ […]

હિન્દુ હોવા અંગે ગર્વ વ્યક્ત કરીને બ્રિટનના PM ઋષિ સુનકે મંદિરોમાં દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી

જી20 સમિટમાં ભાગ લેવા આવ્યા ભારત એરપોર્ટ ઉપર કરાયું ભવ્ય સ્વાગત બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક જી20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ભારત આવી ચુક્યાં છે, આ દરમિયાન તેમણે ખાલિસ્તાન, યુક્રેન-રશિયા યુદ્ધ અને પીએમ મોદી સાથેના સંબંધોને લઈને મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાને ગૌરવશાળી હિન્દુ ગણાવ્યા હતા. તેમજ ભારતમાં પ્રવાસ દરમિયાન વિવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code