1. Home
  2. Tag "britain"

બાળકોના સ્વાસ્થ્યને લઈને યુકે સરકારનો મોટો નિર્ણય, ટીવી પર નહીં જોવા મળે જંક ફૂડની જાહેરાતો

બ્રિટન સરકારનો મોટો નિર્ણય બાળકોના સ્વાસ્થ્યને લઇ કર્યો નિર્ણય ટીવી પર નહીં જોવા મળે જંક ફૂડની જાહેરાતો દિલ્હી : બ્રિટન સરકારે સવારે 5:30 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ટીવી ઉપર જંક ફૂડની જાહેરાતોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. જંક ફૂડ એડ્સ સંબંધિત આ નિયમો આવતા વર્ષથી લાગુ થશે. બાળકોના હાનિકારક ખોરાકથી ઓછામાં ઓછો […]

બ્રિટનમાં ઝડપી વેક્સિનેશન છતાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ

બ્રિટનમાં સૌથી વધુ વેક્સિનશન છતાં ત્રીજી લહેરનો કહેર ગત 24 કલાકમાં બ્રિટનમાં 10 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા કોવિડ-19નો સૌથી વધુ ઘાતક ડેલ્ટા વેરિયન્ટને લીધે બ્રિટન કોરોનાની ત્રીજી લહેરમાં સપડાયું નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના મહામારી દરમિયાન સૌથી પહેલા રસીકરણ અભિયાન બ્રિટનમાં શરૂ થયું હતું. જો કે તેમ છતાં પણ ત્યાં હવે કોરોનાની ત્રીજી લહેર […]

બ્રિટને પોસ્ટ સ્ટડી વિઝા માટે લીધો આ નિર્ણય, ભારતીય વિદ્યાર્થીઓને થશે ફાયદો

નવી દિલ્હી: બ્રિટનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. વર્ક (PSW) વીઝા માટે યોગ્યતા પ્રાપ્ત કરવા માટેની સમય મર્યાદા વધારવાથી ભારતીય વિદ્યાર્થીઓને લાભ થશે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સૌથી મોટા સમૂહ પૈકીના એક છે. આપને જણાવી દઇએ કે PSW વીઝા મેળવનાર વિદેશી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા […]

ચીન હવે WHO અને ઇન્ટરપોલને કાબૂમાં કરવા રચી રહ્યું છે ષડયંત્ર: રિપોર્ટ

બ્રિટનની એક સંસદીય પેનલે કર્યો દાવો ચીન WHO અને ઇન્ટરપોલ જેવી સંસ્થાઓને કાબૂમાં કરવા મથી રહ્યું છે આ રિપોર્ટને વિદેશ નીતિ પર કામ કરનારા 11 સાંસદોએ તૈયાર કર્યો છે નવી દિલ્હી: ચીન પોતાની વિસ્તારવાદી નીતિ અને વિશ્વભરમાં પોતાની ધાક જમાવવા માટે કુખ્યાત છે ત્યારે હવે ચીન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઇન્ટરપોલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાના […]

બ્રિટિશ પીએમ બોરિસ જોનસનએ કેરી સાયમન્ડ્સ સાથે કર્યા લગન- રિપોર્ટ

બ્રિટિશ મીડિયાએ કર્યો ખુલાસો બ્રિટિશ પીએમ જોનસને ત્રીજીવાર કર્યા લગન પહેલા બે વાર પણ થઈ ગયા છે છૂટાછેડા દિલ્લી: બ્રિટિશ પીએમ પોતાના જીવનમાં ત્રીજીવાર લગ્ન કર્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ લગ્નમાં તમામ મહેમાનોને અંતિમ સમયે જ આમંત્રણ પાઠવવામાં આવ્યા હતા. ત્યાં સુધી કે જોનસનની ઓફિસના સીનિયર અધિકારીઓને પણ લગ્નને લઈ જાણકારી નહોતી. કોવિડ-19 મહામારીના […]

શ્વાન હવે કોરોના સંક્રમિત દર્દીઓની કરશે ઓળખ:રિસર્ચ

હવે તાલીમ પામેલા શ્વાસ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ તે ઓળખી બતાવશે હાલમાં આ માટે બ્રિટનમાં શ્વાનોને તાલીમ અપાઇ રહી છે આ અધ્યયન શ્વાનની ટ્રેનિંગ, ગંધ, વિશ્લેષણ અને મોડલિંગ દ્વારા કરવામાં આવ્યું છે નવી દિલ્હી: કોરોનાથી સંક્રમિત લોકોના શરીરમાં અલગ અલગ પ્રકારની ગંધ આવતી હોય છે. હવે કેટલાક તાલીમ પામેલા શ્વાન આવી ગંધને પારખીને […]

અભ્યાસઃ- ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સિનના બે ડોઝ 85 થી 90 ટકા અસરકારક

એક અભ્યાસ મુજબ ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સિન 85 થી 90 ટકા અસરકારક બ્રિટનના રસીકરણ બાબતના મંત્રીએ આ અભ્યાસ જણાવ્યો દીલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની બીજી તરંગ તીવ્ર બની છે, ત્યારે કોરોનાને પહોંચી વળવા અનેક વેક્સિન મારિકેટમાં આવી છે, જેમાં ઘણી વેક્સિન અસરકારક હોવાના અભ્યાસ થી ચૂક્યા છે, ત્યારે બ્રિટનના આરોગ્ય વિભાગના કાર્યકારી એકમ, પબ્લિક હેલ્થ ઇંગ્લેંડ (પીએચઇ) […]

બ્રિટનનો મિત્રતા ધર્મ, ભારતને 1,000 વેન્ટિલેટર-ઓક્સિજન જનરેટર મોકલ્યા

બ્રિટનથી 1,000 વેન્ટિલેટર-ઓક્સિજન જનરેટર ભારત પહોંચ્યા આ સાથે બ્રિટને ભારત સાથેનો મિત્રતા ધર્મ નિભાવ્યો આયરલેન્ડના બેલફાસ્ટથી આ મેડિકલ ઉપકરણો ભારત પહોંચાડાયા નવી દિલ્હી: કોરોના મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વચ્ચે એક સકારાત્મક સમાચાર પણ પ્રાપ્ત થઇ રહ્યા છે. દેશના 180 જીલ્લામાં એક સપ્તાહથી કોરોનાના એક પણ નવા કેસ સામે નથી આવ્યા. તેમાં […]

બ્રિટનમાં 3 દિવસીય વિદેશ મંત્રીઓની જી-7 બેઠકનું આયોજનઃ- મંત્રી એસજયશંકર બેઠકમાં ભાગ લેવા લંડન માટે રવાના થશે

વિદેશ મંત્રી એસ જયશંકર જી-7 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગલેશે કોરોનાકાળમાં જી-7ની આ પ્રથમ રુબરુ બેઠક કોરોના સંકટ પર પણ થશે વાતચીત દિલ્હીઃ- વિદેશ મંત્રી એસ જયશંકર આવતા અઠવાડિયે જી -7 વિદેશ મંત્રીઓની યોજાનારી બેઠકમાં ભાગ લેવા લંડન જવા માટે રવાના થશે. બ્રિટીશ સરકારે રવિવારના રોજ આ બાબતે કહ્યું હતું કે, તે સમય  દરમિયાન તેઓ બ્રિટિશ […]

હું જલ્દી ભારત આવીશ, વેક્સીનનું ઉત્પાદન ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે: અદાર પૂનાવાલા

સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO આદર પૂનાવાલાએ આપ્યું નિવેદન તેઓ બ્રિટનથી જલ્દી ભારત પરત ફરશે વેક્સીનનું ઉત્પાદન ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સિનની અછત વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલા બ્રિટન ભાગી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ કહ્યું કે, તેઓ થોડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code