1. Home
  2. Tag "britain"

બ્રિટન ભારતને મોકલી રહ્યું છે ‘ઓક્સિજન ફેક્ટરી’, માત્ર 1 મિનિટમાં 500 લીટર ઓક્સિજન બનાવશે

બ્રિટન હવે ભારતને મોકલી રહ્યું ઓક્સિજન ફેક્ટરી આ ફેક્ટરી દર 1 મિનિટે 500 લીટર ઓક્સિજનનું કરશે ઉત્પાદન જે એક વારમાં 50 લોકોના ઉપયોગ માટે પૂરતું છે નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે આ સંકટના સમયમાં ભારતની વ્હારે અનેક દેશો આવ્યા છે જેમાં બ્રિટન પણ સામેલ છે. બ્રિટન ભારતને ઓક્સિજન સહિતના અનેક […]

ભારતની કોરોનાની સ્થિતિથી વ્યથિત છું, ભારતે દુનિયાને મદદ કરી, હવે દુનિયાનો વારો: પ્રિન્સ ચાર્લ્સ

બ્રિટનના પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સે ભારતની કોરોના મહામારીની સ્થિતિ પર દુ:ખ વ્યક્ત કર્યું ભારતે અન્ય દેશોની મદદ કરી છે અને હવે તેમની મદદ કરવાની જરૂર: પ્રિન્સ ચાર્લ્સ બ્રિટિશ એશિયન ટ્રસ્ટે ભારત માટે ઇમરજન્સી અપીલ લોન્ચ કરી છે નવી દિલ્હી: ભારતમાં જે કોરોના મહામારીની સ્થિતિ જોવા મળી રહી છે તેના પર બ્રિટનના પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સે […]

બ્રિટનથી ઓક્સિજન-વેન્ટિલેટરની પહેલી ખેપ ભારત પહોંચી

બ્રિટનથી ઓક્સિજન કોન્સટ્રેટર અને વેન્ટિલેટરની પહેલી ખેપ ભારત પહોંચી આ ખેપમાં 100 વેન્ટિલેટર અને 95 ઓક્સિજન કોન્સટ્રેટર છે કેન્દ્રીય વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી ઘાતક લહેરનો સામનો કરવા માટે આવશ્યક એવા વેન્ટિલેટર તેમજ ઓક્સિજન કોન્સટ્રેટરની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટે મદદ માટે બ્રિટનથી પહેલી ખેપ આજે સવારે દિલ્હી પહોંચી. […]

અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે પહેલીવાર જૂનમાં વિદેશ પ્રવાસ કરશે જો બાઇડેન,બ્રિટન અને EU ની લેશે મુલાકાત

રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેનનો પ્રથમ પ્રવાસ પહેલીવાર જૂનમાં કરશે વિદેશ યાત્રા  બ્રિટન અને EU ની લેશે મુલાકાત  દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેન જૂન મહિનામાં પ્રથમ વિદેશ પ્રવાસ કરશે.અને આ સમય દરમિયાન તેઓ યુએસના પ્રમુખ સહયોગિયો સાથે વાતચીત કરશે. વ્હાઇટ હાઉસ શુક્રવારે તેમની મુલાકાતની જાહેરાત કરે તેવી સંભાવના છે. બાઇડેન 11 થી 13 જૂન […]

વેક્સીનેશન: બ્રિટનમાં એક વ્યક્તિ પર બે અલગ-અલગ રસીનું કરાશે પરીક્ષણ

નવી દિલ્હી: યુકેએ કોરોના વાયરસની રસીના મિશ્રણ તેમજ મેચિંગના ફાયદાના અભ્યાસને વિસ્તાર્યો છે અને તેમાં મોડર્ના અને નોવાવેક્સ જેબ્સનો સમાવેશ કર્યો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીની આગેવાની હેઠળ કોમ-કોવ સ્ટડીમાં સ્વયંસેવકને ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો ડોઝ આપ્યા પછી તેમની રોગપ્રતિકારક પ્રણાલીએ આપેલા પ્રતિસાદની અસરની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ જ રીતે તેના પછી ફાઇઝરની રસીની પણ ચકાસણી કરવામાં […]

પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક ફટકોઃ બ્રિટને અત્યંત જોખમી દેશોની યાદીમાં કર્યું સામેલ

દિલ્હીઃ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ ધમધમતા હોવાથી ભારતે દુનિયા સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છે. આ ઉપરાંત આતંકવાદીઓના આકાઓ પણ પાકિસ્તાનમાં શરણ લઈ રહ્યાં છે. દરમિયાન પાકિસ્તાનને મની લોન્ડરિંગ અને આતંકવાદી તત્વોને નાણા સહાય મુદ્દે ફકટો પડ્યો છે. બ્રિટને પાકિસ્તાનને અત્યંત જોખમી દેશોની યાદીમાં મુક્યું છે. બ્રિટિશ સરકારના જણાવ્યા અનુસાર અત્યંત જોખમી દેશોની યાદીમાં સામેલ 21 દેશોએ […]

બ્રિટનમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન લીધા બાદ 7 લોકોન મોત, 23 લોકોની હાલત ગંભીર

બ્રિટનમાં  ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન લીધા બાદ 7ના થયા મોત 23 લોકોની હાલત ગંભીર દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે બ્રિટનમાં વેક્સિનની આડ અસરના સમાચારે હાહાકાર મચાવ્યો છે, બ્રિટનમાં કોરોનાની વેક્સિન લીધા બાદ 7 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 23 લોકોની સ્થિતિ નાજુક જોવા મળી છે. આ વેક્સિન  ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની હતી, બ્રિટિશ તબીબી અધિકારીએ […]

બ્રિટન હવે ઇન્ડો-પેસિફિકની વધુ પ્રાધાન્ય આપશે, વધારશે પરમાણુ શસ્ત્રોની સંખ્યા

બ્રેક્ઝિટ બાદ બ્રિટનના પીએમ બોરિસ જોન્સનની પહેલી આંતરરાષ્ટ્રીય મુલાકાત ભારતની રહેશે યુરોપિયન સંઘમાંથી નોખા પડ્યા પછી હવે બ્રિટન પોતાની વિદેશ નીતિ નવેસરથી ઘડી રહ્યું છે નવી વિદેશ નીતિમાં ઇન્ડો પેસેફિક રિજનને વિશેષ મહત્વ અપાશે નવી દિલ્હી: બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી અલગ પડ્યા બાદ વડાપ્રધાન બોરિસ જોન્સનની પહેલી આંતરરાષ્ટ્રીય મુલાકાત ભારતની હશે. બ્રિટિશ પીએમ જોન્સન એપ્રિલના અંતમાં […]

એપ્રિલમાં ભારતના પ્રવાસે આવશે બ્રિટિશ PM બોરિસ જોનસન, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર પર થઇ શકે ચર્ચા

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન એપ્રિલ મહિનાના અંતમાં કરશે ભારતનો પ્રવાસ Brexit બાદ જોનસનનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ હશે બ્રિટનના વડાપ્રધાન તરફથી ભારત પ્રવાસની પુષ્ટિ બે પ્રવાસ રદ થયા બાદ થઇ છે નવી દિલ્હી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન એપ્રિલ મહિનાના અંતમાં ભારતનો પ્રવાસ કરશે. અહીંયા મહત્વની વાત એ છે કે, Brexit બાદ જોનસનનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય […]

માલ્યાના પ્રત્યાર્પણ માટે પ્રત્યેક પ્રક્રિયા અનુસરવી જ પડશે: બ્રિટન

વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઇને મહત્વના સમાચાર બ્રિટને કહ્યું કાયદાકીય પ્રક્રિયા અનુસરવી જ પડશે તેમાં કોઇ શોર્ટકટ નથી પ્રત્યાર્પણની જે પ્રકિયા છે તેનું પાલન કરવું પડશે: રાજદૂત એલેક્સ એલિસન નવી દિલ્હી: વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઇને મહત્વના સમાચાર છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે બ્રિટને આજે જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયા અનુસરવી જ પડશે તેમાં કોઇ શોર્ટકટ નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code